________________
૧૬
વિરમગામ – ૪૫,૦૦૦ નમકસાર – ૩૦,૦૦૦
શેઠ આવકની પેઢીના ઇતિહાસ
૫,૫૦,૦૦૦
સન્નિષ્ઠ સેવક અને સદાચારી સપૂત મેહમદ ઈઝ૬ બક્ષની મારફતે
આ છબીની પાછળના ભાગ વાંચી શકાય તેમ નથી.
૧ શવ્વાલ રાજ્યાભિષેકનુ ૧ લુ વર્ષોં . સં. ૧૦૬૯ (ઇ. સ. ૧૬૫૮ ).
ફરમાન—–૧૭
શાંતિદાસને પૈસાની ચૂકવણી અંગે બાદશાહ ઔર ́ગઝેબનું ફરમાન
ઔરંગઝેબ, ગુજરાતના દિવાન રહમતખાનને લખી જણાવે છે કે શાંતિદાસ એના દરબારમાં પહેાંચ્યા પછી તેમને તેમના શહેર અમદાવાદ પાછા ફરવાની પરવાનગી આપવામાં આવી.
એમણે રજૂઆત કરી કે શાહજાદા મુરાદાશે રૂ. ૫,૫૦,૦૦૦ અમદાવાદમાં કરજ પેટે લીધા હતા એમાંથી ૪,૬૨,૦૦૦ રખીદાસના પુત્ર માણેકયદ પાસેથી લીધા હતા જે શાંતિદ્યાસના ભાગીદાર છે. અને ૨. ૮૮,૦૦૦ એમના અન્ય કેટલાક સગા સંબંધીઓ પાસેથી લીધા હતા. જેની વિગત નીચે મુજબ છે તેથી તેઓ ખેચેની અનુભવે છે.
તેથી ઔર`ગઝેબ આદેશ આપે છે કે રૂ. ૧,૦૦,૦૦૦ ગુજરાતના ખાનામાંથી એમને આપવામાં આવે. તેથી સુબેદાર શાહ નવાજખાતે રૂ. ૪,૬૨,૦૦૦ની લેાન પૂરતી ખાત્રી કર્યા પછી વીના વિલ ખે તત્કાલ શાંતિદાસને રૂ. ૧,૦૦,૦૦૦ આપવા.
આ અંગે રહમતખાનને વિશ્વાસમાં લેવે.
તા. ૨૧ માહે ઝીલકાદા હિં. સ’. ૧૦૬૮ (ઇ. સ. ૧૬૫૮ ).
નુગરા :—શાહ મેાહંમદ ઔરંગઝેબ બહાદુર ગાઝીના ફરમાન.
ફરમાન–૧૮
શાંતિથી રાજ્ય કરવાની ખાતરી આપતું બાદશાહ ઔર‘ગઝેબનું ફરમાન
તુગરા :—મોહમદ ઔરંગઝેબ બહાદુરશાહનું ફરમાન.
માહર :—માહ મદ ઔરંગઝેબ બહાદુરશાહનું ફરમાન.
બધાં પ્રજાજને અને મનુષ્યમાત્રની રાહત બાદશાહ તરીકે અમારું લક્ષ્ય છે કેમ કે પ્રત્યેક મનુષ્ય સર્વશક્તિમાન ખુદાની એક અદ્ભુત અમાનત છે.
શાંતિદાસે અમારા દરબારમાં ઉપસ્થિતિનુ` સૌભાગ્ય પ્રાપ્ત કરી પોતાના વતન અમદાવાદ પાછળ ફરવાની પરવાનગી મેળવી.
અમદાવાદ વ્હેાંચ્યા પછી ત્યાંના બધાં વેપારીઓ, મહાજને અને રહેવાસીઓને અમારા ન્યાયોચિત પ્રશાસનના ઇરાદાની અને સ પ્રજાજનાના ઉત્કર્ષ માટેની અમારી ઝ'ખનાની ઘેાષણા કરવાના તેમને આદેશ અપાયા છે, કેમ કે જગતની વ્યવસ્થા અને મનુષ્યજાતિનાં બધાં કામાનું નિયમન તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org