________________
પેઢીએ કરાવેલ જીર્ણોદ્વારા
૨૦૫
તા. ૭–૧૨–૧૯૧૬ના રાજ સાર`ગપુરના દેરાસરના જીર્ણોદ્ધાર માટે વધારાના રૂ. ૩૦૦/ આપવા મજૂરી આપવામાં આવી હતી.
―
— તા. ૪-૬-૧૯૧૭ના રાજ ખડકીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે શેઠ કકુચંદ મૂલચંદના હથુ ખાતે લખી રૂ. ૬૦૦/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
તા. ૨૧-૨-૧૯૧૮ ના રોજ આપણા હસ્તકના રાજપુરના દેરાસરના જીર્ણોદ્ધાર કરવા માટે એસ્ટીમેટ મુજમ રૂ. ૨૭૫/ ત્યાંના સ`ઘ તરફથી આવેલા હતા તેમાંથી રૂ. ૨૫૦/ ખર્ચ કરી ખાકીના વધારાને ખર્ચ આપણા તરફથી કરવા એવું નક્કી કરવામાં આવ્યું હતું.
તા. ૧૮–૭–૧૯૧૮ ના રાજ શેઠ દલપતભાઈ મગનભાઈ હઠીસી`ગનાં શેઠાણી લક્ષ્મીબાઈ એ રૂ. ૨૫૦૦/થી શ્રી પવિત્ર શેત્રુ...જય ઉપર માટી ટૂંકમાં હાથી પાલની બહાર જગત શેઠના નામથી ઓળખાતા દેરાસરની સામે એક દેરાસરના જીર્ણોદ્ધાર કરાવવાની માંગણી કરી જે મજૂર કરવામાં આવી હતી તેમાં શરત રાખવામાં આવી કે તેમને દેરાસરમાં બહારની ચાકીમાં ત્રણ પ્રતિમાજી વગરનકરે પધરાવવાની મજૂરી આપવામાં આવી હતી.
તા. ૩–૧–૧૯૧૯ના રાજ હસ્તીનાપુરના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૫૦૦, હાનપુરના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦/ ત્થા મહુડીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૨૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા.
તા. ૩૦-૧-૧૯૧૯ના રાજ જખનાવધના દેરાસરના જીર્ણોદ્ધારના કામ માટે રૂ. ૪૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા.
— તા. ૧૮-૧૨-૧૯૧૯ના રોજ જુનાજાલનાના દેરાસરના છીદ્વારમાં રૂ. ૧૦૦૦/ ની મદદ મજૂર કરવામાં આવી હતી.
~ તા. ૧૭-૯-૧૯૨૦ના રાજ પ્રેમલી વગેરે ગામાનાં દેરાસરના છછ્તાર માટે રૂ. ૨૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા.
— તા. ૨૧-૭–૧૯૨૦ના રાજ વચ્ચેાડાના દેરાસરના જીર્ણોદ્વારમાં રૂ. ૧૦૦૦/ મદ તરીકે આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
— તા. ૨૨-૫-૧૯૨૦ના રોજ માદાના દેરાસરના જીર્ણોદ્ધાર કરાવવાને માટે રૂ. ૬૦૦| મજૂર કરવામાં આવ્યા હતા.
જુદા જુદા સ્થાને જીર્ણોદ્ધાર માટે આપેલી મદદ નીચે મુજબ છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org