________________
-
શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ તા. ૨૮-૬-૧૯૭૬ ના રાજ ખ ભાતના શ્રી સ્તંભન પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના જીર્ણોદ્ધારમાં રૂ. ૭૦,૦૦૦/ દેરાસર ખાતે લખી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
૨૦૮
સને ૧૯૭૬ માં અધ્યાથી આઠ ગાઉ દૂર આવેલ શ્રી રત્નપુરીજી તી ના છોદ્વાર કરવાના કામમાં રૂ. ૧૦૦૦/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઉપર આપેલી પેઢીએ છર્ણોદ્ધાર માટે આપેલ સહાયને ખ્યાલ આપતી માહિતી ઉપરથી જિનમદિને જીર્ણોદ્ધારની બાબતમાં પેઢીએ કેવી ઉદારતા અને વિશાળ દૃષ્ટિ દાખવી હતી તેનું આહલાદકારી અને રળિયામણુ ચિત્ર આપમેળે જ ઉપસી આવે છે. જે બાબત ખીજાઓને માટે અનુકરણીય બની રહે તેવી છે. જીર્ણોદ્ધારમાં થયેલ ખર્ચ સંબંધી વિશેષ માહિતી :—
પેઢીના પ્રમુખશ્રીએ વિ. સ. ૨૦૪૧ની સાલની જનરલ મીટિંગમાં અમદાવાદમાં તા. ૧૪-૪-૧૯૮૫ ના રોજ પ્રમુખપદેથી જે વક્તવ્ય રજૂ કર્યુ હતુ. તેમાં જીર્ણોદ્ધાર સંબધી નીચે મુજબ માહિતી આપવામાં આવી હતી.
“ જીર્ણોદ્ધારનાં કામા કારીગરોની અછતને કારણે એક સરખાં ચાલતાં નથી. સંવત ૨૦૩૭માં રૂ. ૭,૨૨,૭૫૧ મજૂર કર્યા હતા. જ્યારે ખર્ચ માત્ર રૂ. ૨,૯૪,૧૭૦ થયા હતા. સવત ૨૦૩૮માં રૂ. ૪,૯૧,૫૦૦/ મંજૂર કર્યાં હતા અને ખર્ચ રૂ. ૭,૪૬,૯૮૦ થયા હતા. સંવત ૨૦૩૯માં રૂ. ૩,૪૫,૦૦૦ મજૂર કર્યા હતા અને ખર્ચ રૂ. ૫,૪૦,૫૦૫ થયા હતા. અહેવાલના વર્ષ દરમ્યાન રૂપિયા ૮,૨૪,૦૦૦ મજૂર કર્યો હતા અને ખ ૨. ૮,૪૩,૦૦૦ થયા છે.”૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org