________________
: - શેઠ આ૦ કદની પેઢીને ઇતિહાસ – સને ૧૯૧૩માં શત્રુંજય ડુંગરના સિપાહી ગીગાજી હીરાને રૂ. ૩/ પેન્શન આપ
વાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૩માં પાલીતાણામાં આવેલી ભારે રેલથી કારખાનાં ત્યા નોકર વગેરેને
થયેલા નુક્સાન અર્થે સહાય માટે રૂ. ૧૭૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૧૪માં પાલીતાણા રેલ રીલીફ ફંડ માટે સીસેદરા ગામે સંઘે ઉઘરાવેલ રૂ. ૧૮૬૩) એકઠા કર્યાં છે તે અત્રે આવેલ છે તે રેલ રીલીફ ફંડમાં ભરવા સારુ
અત્રેથી પાલીતાણું મોકલી આપવા ઠરાવ કરવામાં આવ્યો હતે.. – સને ૧૯૧૮માં ત્રવાડી વાલજી મધાની વિધવા બાઈ ઉમૈયાને ગરીબ માણસના દાણા
ખાતે લખીને આપવાનું દર માસે રૂ. ૩/ મંજૂર કરવામાં આવ્યું હતું. સને ૧૯૧૮ માં ગુમાસ્તા રામજી સુંદરજીની વિધવા થા તેનાં છોકરાંના ભરણપોષણ
માટે રૂ. પ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૮માં પહેગમાં જીવના જોખમે કામ કરનાર જમાદાર વસુલાલ થી પૂજા
નાગજીને રૂ. ૨૨,૮૦૦ ઈનામ તરીકે આપવાને ઠરાવ કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૦માં જમાદાર ઉમરભાઈ અબદુલ રહેમાનને અપાતા પિન્શન રૂ. ૫માં
રૂ. ૧ને વધારે કરી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૩માં પાલીતાણાના રા. ગુલાબરાય જેઓ જના નોકર હતા અને તેમણે
ખંતથી કામ કર્યું હતું તેથી તેની વિધવાને રૂ. ૫૦૦ મદદ તરીકે આપવાને ઠરાવ કરવામાં આવ્યો હતે. – સને ૧૯૨૪માં છાપરિયાળીના સિપાહી કેળી ગાંડાને એના અંધાપા દરમ્યાન મદદ
તરીકે દર માસે રૂ. ૪ આપવાને ઠરાવ કરવામાં આવ્યો હતે. – સને ૧૯૨૮માં શ્રી મહાવીર પ્રસાદે લાંબા સમય માટે સારી રીતે નોકરી કરી
હેવાથી એની વિધવાને રૂ. ૨૦૦/ મદદ તરીકે આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૩૧-૭-૧૯૨૯ના રોજ રેલસંકટ અને નિરાધાર થયેલા લોકોને મદદ-સહાય
આપવા માટે રૂ. ૧૮૦૦૦ નું ફંડ ઉઘરાવવામાં આવ્યું હતું. – સને ૧લ્હ૩ માં અનવરપરાના દહેરાસરના ગઠીના પગાર માટે માસિક રૂ. ૪) એક
એક વર્ષથી આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. – સને ૧૯૪૦ માં પાલીતાણ-શત્રુંજય ડુંગર પરના ઈન્સ્પેકટર વિષ્ણુપ્રસાદ ગુજરી જતાં
તેમના સગીર છોકરાને મદદ તરીકે રૂ. ૫૦/ આપવા મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯૪૦માં દુષ્કાળ અંગે છાપરિયાળી પેઢીના ખેડૂતે પિતાના બળદ માટે ઘાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org