________________
૧૪
નાણાંની સાચવણીની કપરી કાÖવાહી
શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસના પહેલા ભાગમાં (પૃ. ૧૨૬) મે આ પ્રમાણે લખ્યું હતુ
અથ વ્યવસ્થા :~
પેઢીના વહીવટમાં સૌથી જટિલ અને મુશ્કેલ ગણી શકાય એવું કામ છે; એની અર્થ વ્યવસ્થાને સભાળવાનુ અને ધબુદ્ધિથી અપાયેલ ધનની સાચવણી કરવાનુ
આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે તીસ્થાના જિનમદિરા તથા અન્ય ધર્મસ્થાનામાં ખેલી દ્વારા, ભડારમાં નાખવા રૂપે કે ટીપ કે ફાળામાં નાંધવામાં આવેલી રકમ રૂપે અથવા જ્ઞાન-ખાતામાં, વૈયાવચ્ચ ખાતામાં યા સાધારણ ખાતામાં જે કઈ નાણાં એકત્ર થાય છે, તે ધર્માનુરાગી સગૃહસ્થા તથા સન્નારીએ દ્વારા પેાતાની ધર્મભાવનાને કૃતાર્થ કરવાની ધબુદ્ધિથી આપવામાં આવેલ હાય છે. એટલે એના વહીવટ પણ એવી ચીવટ, ધમ બુદ્ધિ તથા પાપભીરુતાપૂર્વક કરવાના હાય છે કે જેથી એની પાઈએ પાઈ લેખે લાગે એ રીતે વપરાય અને કશુ પણ નુકસાન વેઠવાનેા વખત ન આવે. આવક લાખા રૂપિયાની હોય, ખર્ચ પણ લાખા રૂપિયાના થતા હોય અને અનેક તીર્થં સ્થાનાની કરાડાની સ્થાવર તથા જંગમ મિલકતના વહીવટ સ`ભાળવાના હોય, ત્યારે એ જવાબદારીને દોષરહિતપણે સાંગોપાંગ પૂરી કરવાનું કામ કેટલું મુશ્કેલ હોય છે એ તેા અનુભવથી જ સમજી શકાય એવી ખાખત છે. આ માટે પેઢીએ જે તકેદારી રાખી છે અને વ્યવસ્થા ગાઠવી છે, એ બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી અને પેઢીને આર્થિક નુકસાનીના પ્રસંગમાંથી સર્વથા નહિં તે પણ ઘણા મોટા પ્રમાણમાં બચાવી લે એવી છે—
“પેઢી પેાતાના અર્થતંત્રને આવું નમૂનેદાર અને કાર્યક્ષમ બનાવી શકી છે તેમાં એ ખાખતા ખાસ ધ્યાન ખેચે એવી છે : એક તા પોતે નાના કે માટા જે કાઈ કાર્યની જવાબદારી સ્વીકારી હાય એને આર્થિક ચિંતાથી મુક્ત અને સદ્ધર બનાવવાની અને એમાં કચારેય પૈસાના બગાડ થવા ન પામે એની પૂરી ચીવટ રાખવાની વિણક કામની સહેજ સુલભ પ્રકૃતિ, અને બીજી ખાખત છે એમાં ભળેલી એ ધર્મ ધનનું પૂરેપૂરું જતન કરવાની ધર્મબુદ્ધિપ્રેરિત જાગૃતિ”—
દાખલારૂપ તટસ્થતા :
પેઢીના સચાલક પેઢીના વહીવટમાં આવી જાગૃતિ રાખી શકયા છે તે મુખ્યત્વે
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org