________________
શેઠ આ૦ ૦ની પેઢીના પ્રતિકસ મહમદ ઈદમક્ષ બહાદુરના માધ્યમથી જે અમારા શ્રદ્ધાળુ અને સનિષ્ઠ સત્તાન
સમાન છે.
૧૫
૨ માળે, શવ્વાલ રાજ્યાભિષેકનુ પહેલુ વષૅ (ઈ. સ. ૧૬૨૮)
(મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૬).
સનદ-૭
ઔર'ગઝેબ બાદશાહનું ફરમાન
માહ'મદ ઔર ગઝેબ શાહે બાહદુર ગાઝી સાહેબ કીરાનસાનીના દીકરા
આ દિવસેામાં શાંતિદાસ ઝવેરીએ દરખારમાં ઉપસ્થિત રહેવાનુ` સદ્ભાગ્ય પ્રાપ્ત કરતાં લેાક મારફતે અરજ ગુજારી કે સમ્રાટ સેલેમનના સમકક્ષનાં તા. ૧૯ રમજાન, વર્ષ ૩૧ મુ, અમદાવાદના મુઝાફાતમાં આવેલ, સારઢ સરકારમાં સમાવિષ્ટ શેત્રુંજા નામે ઓળખાતા પાલીતાણા જેની આવક બે લાખ દામ છે, મુજ સેવકને અલતમા ઈનામ તરીકે મળેલ છે.
મારી અભિલાષા એવી છે કે આપના પ્રકાશિત દરબારથી એવા આદેશ મળે. તેથી અમે ઉપર્યુ ક્ત પરગનાને અગાઉની જેમ એમને અલતમગા ઇનામ તરીકે આપ્યું, હાલના અને ભવિષ્યના મજકૂર સુખા તેમજ સરકારના મુત્સદ્દી તેમજ અધિકારીઓએ આ હુકમ પ્રમાણે વર્તવું. ઉપર્યુક્ત પરગના વંશપર પરાગત રીતે પેઢી દર પેઢી મજકૂર વ્યક્તિ અને તેના સંતાનના કખજામાં રહેવા દેવું અને બધા જ પ્રકારના ટેક્ષ, વેરા વગેરે માટે કરવામાં આવ્યા છે.
દર વર્ષે આ અંગે નવી સનદની અપેક્ષા રાખવી નહી.. આ આદેશના અનાદર કરવા નહીં.
તા. ૯ માહે ઝીલકાદા હિ. સં. ૧૦૬૮ (ઇ. સ. ૧૬૫૭). વિવિધ ઈલ્કાબ ધરાવતા.
Jain Education International
શાહઝાદા માહુ'મદ સુલતાન બહાદુર મારફતે (મૂળ ફરમાન માટે જુએ છબી ન', ૭).
સનઃ-૨
(૪) અબુલ મુઝફ્ફર સુલતાન શાહ સલીમ (શાહજ'હા)નુ` ફરમાન (‘સૂરિશ્વર અને સમ્રાટ’ પુસ્તકમાં પૃ. ૩૮૮ ની સામે આપવામાં આવેલ ક્રૂરમાન ન. ૪ ને અનુવાદ).
બાદશાહની અમીષ્ટ માશુતા તથા તેના ઉમેવાર, હાલના તેમજ ભવિષ્યના અધિફારી, હાકેમ અને અગત્યનાં કામેાની જવાબદારી સભાળતા સુબેદાર અને ખાસ
For Private & Personal Use Only
www.jainelibrary.org