________________
પૂ ર વ ણી
નગરશેઠશ્રી શાંતિદાસ ઝવેરી વગેરેને મળેલ મુગલ બાદશાહોનાં ફરમાનેાના સાર
"
પ. પૂ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજે લખેલ અને ભાવનગરની શ્રી યશેાવિજયજી ગ્રંથમાળાએ વિ. સ`. ૧૯૭૯ (ઇ. સ. ૧૯૨૩ )માં પ્રકાશિત કરેલ સૂરિશ્વર અને સમ્રાટ નામના પુસ્તકમાં મેાગલ બાદશાહેાએ જૈતાને આપેલ ૧૭ કુમાનાની ખીએ તથા તેનું ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે. આમાંથી ચેાથા રમાનનું આખેઆખું ભાષાંતર આ પ્રકરણ પૃ. ૧૫૨ માં આપવામાં આવ્યું છે. આ સિવાયના બાકીના ૧, ૨, ૩, ૫, ૬ એ પાંચ ક્માનેાના સાર અહીં આપવામાં આવે છે.
ફરમાન ન. ૧
જલાલુદ્દીન મુહમ્મદ અકબર બાદશાહુ ગાજીનું ફરમાન
.જે પરમેશ્વરની સમ્પૂર્ણ ધ્યાને પ્રકાશ છે, તેને પેાતાની નજર આગળ રાખી જો તે બધાએની સાથે મિત્રતા મેળવી ન શકે, તેા કમમાં કમ બધાની સાથે સલાહ સપને પાયે નાખી પૂજવા લાયક જાતના બધા બંદા સાથે મહેરબાની, માયા અને યાને રસ્તે ચાલે.
..
......આ ઉપરથી ચેાગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ ‘ હીરવિજયસૂરિ સેવડા ( જૈન સાધુ ) અને તેના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજૂરમાં હાજર થવાનુ` માન મેળવ્યું છે; અને જેઓ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના યોગાભ્યાસનું ખરાપણું, વધારા અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયા કે તે શહેરના રહેવાસીઓમાંથી કાઈએ એમને હરકત કરવી નહી', અને તેમના મદિરા તથા ઉપાશ્રયામાં ઉતારા કરવા નહીં, તેમ તેમને તુચ્છકારવા પણુ નહી, વળી જો તેમાંનું કં ઈ પડી ગયું કે ઉજ્જડ થઈ ગયુ. હાય, અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કાઈ તેને સુધારવા કે તેના પાયા નાખવા ઇચ્છે, તો તેના, કેાઈ ઉપલક જ્ઞાનવાળાએ કે ધર્માંન્ધે અટકાવ પણુ કરવે નહી અને જેવી રીતે ખુદાને નહીં આળખનારા, વરસાદના અટકાવ અને એવા ખીન". કામા કે જે ઈશ્વરના અધિકારના છે, તેનેા આરાપ, મુર્ખાઈ અને બેવકુફીને લીધે જાદુના કામ જાણી, તે ખિયારા ખુદાને આળખનારા ઉપર મુકે છે અને તેમને અનેક પ્રકારનાં કષ્ટા આપે છે, એવા કામા તમારા રક્ષણુ અને બંદોબસ્તમાં, કે જે તમે સારા નસીબવાળા અને બાહેાશ છેા, થવા જોઈએ નહી. વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે, કે હાજી હબીબુલ્લાહુ કે જે અમારી સત્યની શાધ અને ખુદાની આળાખણુ વિશે થોડું જાણે છે, તેણે આ જમાતને ઇન્ન કરી છે, એથી અમારા પવિત્ર મનને, કે જે દુનિયાના બદામ્બસ્ત કરનાર છે, ધણુ ખાટુ લાગ્યું છે, માટે તમારે તમારી રીયાસતથી એવા ખબરદાર રહેવુ" જોઈએ કે–કાઈ કાઈના ઉપર જુલ્મ કરી શકે નહીં. તે તરફના વર્તમાન અને ભવિષ્યના હાકેમેા, નવાબે અને રીયાસતના પૂરેપૂરા અથવા કેટલેક અંશે કારભાર કરનારા મુસદ્દીઓને નિયમ એ છે કે રાજાના હુકમ, કે જે પરમેશ્વરના ફરમાનનું રૂપાન્તર છે, તેને પોતાની સ્થિતિ સુધારવાનેા વસીલે નણી તેનાથી વિરુદ્ધ કરે નહીં. અને તે પ્રમાણે કરવામાં દીન અને દુનિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરૂ જાણે. આ ફરમાન વાંચી તેની નકલ રાખી લઇ તેમને આપવુ' જોઈએ; કે જેથી હંમેશાની તેમને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org