________________
૧રક
થી શa જય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્વનાં કાર્યો
(૭) અને વાર્ષિક આપવાની રકમ કોને આપવી તે બદલ અમારી જ્ઞાતીની સભા ભરી તે સભામાં ઠરાવ કરી સદરહુ રકમ લેવા કમીટી નીમીશુ અને તેના નામ અમે તમને મોકલાવીશું. અને અમો તમેને જે નામો લખી મોકલાવીએ તેમને તમારે પૈસા આપવાના છે અને એ રીતે રકમ અને આયેથી તે રકમ અમારી આખી જ્ઞાતીને મલ્યા બરોબર છે.
“(૮) અમારે તમારી પાસેથી વાર્ષિક રકમ જે લેવાનું નક્કી કરેલ છે તે લેવાને અમારે હા અમે તમારા સિવાય બીજા કોઈને વેચાણ કે એસાઇન કે ટ્રાન્સફર કરી શકીશું નહી.
“(૯) ઉપર નક્કી કર્યા મુજબ અમને વાર્ષિક આપવાની જે રકમ કરાવી છે તે રકમ લેવા સિવાય હવે અમારી બારોટની જ્ઞાતીને બીજે કાંઈ હક્ક રહેતો નથી. અને તે બધી આવક લેવાને હવેથી તમારે હક્ક છે અને અમારી બારેટ જ્ઞાતીઓ ઉપર લખેલા હકકો જે તમારા લાભમાં છોડી દીધેલ છે તેને બદલામાં તમેએ એટલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાલના તથા વખતેવખત જે વહીવટદાર પ્રતિનિધીઓ હેય તેમણે અમારી જ્ઞાતીને ઉપર કલમ ૪-ચારમાં નક્કી કર્યા મુજબની વાર્ષીક રકમ રૂા. ૪૦૦૦૦-૦-૦ અંકે ચાલીશ હજાર ચાંદ સૂરજ તપે ત્યાં સુધી એટલે કે યાવતચંદ્ર દિવાકરી કાયમ માટે આપવાની છે.
(૧૦) આ દસ્તાવેજને અમલ સંવત ૨૦૧ના કારતક સુદી ૧ એકમથી શરૂ થયેલે ગણવાને છે અને વાર્ષિક આપવાના હપતાની રકમ દર સાલ અષાઢ વદી ૧ એકમના રે જ પેઢીએ બારોટ લોકોને આપવાની છે.
(૧૧) બારેટ જ્ઞાતિના ઉપરોક્ત હક્કો તમને અસરકારક રીતે સુપ્રત કરવા માટે બારેટ જ્ઞાતીને અને તેના અધીકૃત પ્રતિનિધીઓને અધિકાર છે. તેવી આખી બારેટ જ્ઞાતી ખાત્રી આપે છે અને તેવી ખાત્રીના આધારે તમેએ એ હક્કો પ્રાપ્ત કરવા માટે આ દસ્તાવેજમાં જણાવેલી શરત માન્ય રાખી આ દસ્તાવેજ કરાવેલ છે. આ હક્કો તમે યાવચંદ્ર દીવાકરૌ ભેગવી શકશે એવી આથી બારેટ જ્ઞાતી ખાત્રી આપે છે. અને ભવિષ્યમાં આવા હક્કા યા હિતના તમારા ભેગવટા સામે પાલીતાણા બારોટ જ્ઞાતીની વ્યકતી કે શમ્સ તરફથી વાંધો ઉઠાવવામાં આવે કે તે અંગે વિદન ઊભું કરવામાં આવે કે તે કઈ હક્ક બીજા તરફથી આગળ ધરવામાં આવે અને તેથી તમોને કાંઈ નુકશાન કે ખર્ચ થાય તે ભરપાઈ કરી આપવા બારોટ જ્ઞાતી બંધાઈ છે. પેઢીને સુપ્રત કરેલા હક્કો હવેથી બારેટ જ્ઞાતીએ ભેગવવાના નથી કે ભવિષ્યમાં કેાઈને લખી આપ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org