________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ખૂનના આપના પરિમાર્જનની દૃષ્ટિએ પણ વીસ મુદ્દાનું આ લખાણ ઘણું અગત્યનું હેવાથી તે પૂરેપૂરું અહીં રજૂ કરવામાં આવે છે.
(ફે. આ. નં. ૯૮૭) ૧. તા. ૨૪મી નવમબર સન ૧૮૭૮ ના રોજ શેતરંજા ડુંગર શ્રાવક લેકના સીપાઈ આલમનું મોત થએલું તે બાબત સંસ્થાન પાલીટાણાની કેરિટમાં કામ ચાલતાં તે કામ જેવા મંગાવી મેહેરબાન પોલીટીકલ એજન્ટ સાહેબ તરફ મોકલવામાં આવ્યું હતું, તે ઉપરથી સાહેબ મેહેરબાને તા. ૨ સપટેમ્બર સને ૧૮૭૯ ના. ૧૭૪૦ ને મેરેનડેમ કરેલ છે તે એવી મતલબથી છે કે –
૨. મરનાર આલમની લાસ જે જગ્યાએ તેની સાથેના ચેકીવાળાને માલમ પડી હતી તે જગાએ રાખેલ હેવી જોઈએ અને આલમના મોતને લગતી બધી હકીક્ત પાલીટાણાના અધીકારીને જાહેર કરવાની તે ચોકીદારની ખરેખરી ફરજ હતી.
૩. પરંતુ આ પરમાણે કરવામાં આવ્યું ન હતુ અને પાલીતાણાના અધીકારી એએ આલમના મોતના કારણ સંબંધી તજવીજ ચલાવી તો તેમ કરવાને તેમને હક હતે, તે બાબતની તેઓએ તજવીજ કરી ના હેત તો ખરેખર તેઓ ઠપકાને પાત્ર થાત.
૪. શ્રાવકના એજટેએ અંતઃકરણથી આ તજવીજના કામમાં મદદ આપી હતી તે બેશક પાછળનું બધુ કામ ચલાવવું પડત નહીં પણ એ તે ખુલુ છે કે તેમના તરફથી એવી જાતની બધી મદદ આપવાની ના પાડવામાં આવી હતી–બીજી તરફથી મરનાર આલમની સાથેના ચેકીદારની ઉપર ગુનાહની સાબીતી મેળવવાની કોશીશમાં પાલીતાણાના અમલદારે એ ડાહાપણ વાપરવા કરતાં આતુરતા વધારે વાપરી છે.
૫. પિલીસ ચેકશીનો ઘણે ખરે ભાગ કરણપકરણ પુરાવાને છે. અને તે ચેકસી ન્યાયાધીસની ચેકસી ચાલતી હતી તે જ વખતે ચલાવેલ જણાય છે ઘણી ખરી પોલીસ ચોકસી ન્યાયાધીસે ખરેખર જાતે ચલાવેલ જણાય છે અને તેણે કામ ચલાવવાની રીતીને પુરૂં ધ્યાન આપ્યા શીવાય ચલાવેલ છે.
- ૬, મેજરનામા લેવાના કામ બેફીકરાઈથી થએલ છે અને આલમના મોત સંબંધી તે કામમાં જાણે તેવા ડાકતરને મત લીધેલ નથી મજકુર ન્યાયાધીશે કમીટીંગ માટે તરીકે પણ આ કામ ચલાવેલ છે અને તે કામ તેણે ઘણી જ ગાફલ રીતે તથા ઉપર ઉપથી ચલાવેલ છે.
( ૭. કેદીઓને કમીટ કરયા બાદ શરાવકના એજટે ઉપર આલમનું ખુન કરનારને ઉસણી કરવા બાબતના તેમતનો તપાસ કરવા સારા. ન્યાયાધીસે સર ન્યાયાધીસને હુકમ કરેલો જણાય છે. તેઓ ઉપર તજવીજ ચલાવી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org