________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
0
ષ્ટિ વાપરીને, તે વખતના પેઢીના મુખ્ય વહીવટકર્તા નગરશેઠશ્રી પ્રેમાભાઈ હીમાભાઈ એ, મુંબઈ સરકારે પેાતાના તા. ૨૪-૨-૧૮૮૦ના પત્રમાં સૂચવ્યા મુજબ, તા. ૧૯-૯-૧૮૮૦ ના રોજ અમદાવાદમાં ભારતનાં જુદાં જુદાં સ્થાનામાં જૈન સધાના એટલે કે સકળ શ્રીસ"ઘના પ્રતિનિધિઓની વિશાળ સભા બેાલાવીને એમાં પેઢીનુ અધારણ નક્કી કરાખ્યુ. આ રીતે જેને કાયદેસરનુ અને સરકારમાન્ય કહી શકાય એવુ. પેઢીનુ પહેલવહેલુ ખ"ધારણ અસ્તિત્વમાં આવ્યુ તે મુખ્યત્વે આલમ એલીમના મરણના એક આડકતરા પરિણામરૂપે (પેઢીના આ બંધારણની તેમજ તે પછી સમયે સમયે ખધારણમાં થતા રહેલા ફેરફારાની વિગતા પેઢીનુ અધારણ' નામે ૮ મા પ્રકરણમાં આપવામાં આવી છે.)
આ રીતે છેવટે આલમ બેલીમના મરણથી ઊભા થયેલા પ્રકરણના શ્રાવક કામને અર્થાત્ શેઠ આ. ક.ની પેઢીને સાષ થાય અને એના ઉપર મૂકવામાં આવેલ ખૂનના આરેાપનું પૂરેપૂરુ' પરિમાર્જન થાય એ રીતે અત આવ્યા.
૮ ફા. જ, નખર ૩૨
( “શેઠ દલપતભાઈ ભગુભાઈ તથા મંછારામ ગોકલદાસ અમદાવાદ. )
“ અજ તક્ કરનલ એલ. સી. ખાટન સાહેબ પોલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઓવાડ દીગર. શેત્રુજા ડુંગર ઉપર સીપાઈ આલમનુ માત શકભરેલી રીતે થએલુ તે કામમાં સ્વસ્થાન પાલીતાણા કારટે ચલાવેલા કામ બાબત અમે જે ટીકા કરેલી તે વીશે તમે આણુ જી યાણજીના નામથી હાલમાં મુ’અઇ સરકારમાં અરજી કરેલી. તે ખાખતમાં સરકારના ઠરાવ ન. ૨૭૭૫ ના ૨૧ જુન સ. ૧૮૮૨ ના થએ છે કે “ આ કામની જે નેાટીસ પેાલીટીકલ એજન્ટ સાહેએ લીધેલી છે તેટલાથી સરકાર પુરેપુરા સતાસ થઆ છે અને પેલી ટીકલ એજન્ટ સાહેબની યાદીમાં જે ટીકા કરેલી છે ને જે અરજદારાને જણાવવામાં આવેલી છે તે સીવા ખીજી કાંઈ ટીકા સરકારને કરવાની નથી”-તે તમને ખમ્ર લખવામાં આવે છે.૭૮ તા. ૨૫ જુન સ. ૧૮૮૧ની “રાજકોટ.
• L. C. Barton પોલીટીકલ એજ’"
શ્રી વીરચંદ રાધવજી ગાંધી મારફત કરવામાં આવેલ પ્રયત્ન :
સને ૧૮૬૩ ની સાલમાં ચિકાગામાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજીયન્સ’ (વિશ્વધર્મ પરિષદ)ની બેઠક લાવવામાં આવી હતી. એમાં દુનિયાના જુદા જુદા દેશાના જુદા જુદા ધર્માંના પ્રતિનિધિઓને હાજર રહેવાનાં આમત્રણા આપવામાં આવ્યાં હતાં. જૈન ધર્માંના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનુ' આમંત્રણ પ. પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયાનઃસુરીશ્વરજી મહારાજને (શ્રી આત્મારામજી મહારાજને) મળ્યું હતું. પશુ જૈન સાધુના આચાર પ્રમાણે તેઓ જાતે દરિયાપાર અમેરિકા જઇ શકે એમ ન હતા. સાથે સાથે એ
Jajn Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org