________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
૧૧
against the same decision, which is now the subject of the Thakore of Palitana's memorial, that I them saw no grounds for my intervention in the matter. The paper before me in no way alter my views, and I desire that the memorialist may be informed that I shall not interfere in his behalf.
I have sca。。
( Signed) CRANBROOK. —તર નં. ૧૩, ચાપડા/ફાઇલ ન. ૧૧૪, પૃ. ૫૩૭.
૧૮. પાલીતાણાના દરબારશ્રીએ કરી આપેલા મૂળ દસ્તાવેજની ખી આપવાના મારા ઇરાદે હતા પણ તે મળી શકી નહી તેથી નથી આપી શકાઈ. અત્યારે તે કેશવજી નાયકનાં કુટુબીજાના કબામાં હાવા જોઈએ એમ મને લાગે છે.
૧૯. અસલ લખાણુ માટે જુએ તર ન. ૧ ચાપડા/ફાઈલ નં. ૧, પૃ. ૩૦૩-૩૦૪,
૨૦. મૂળ અંગ્રેજી લખાણના આધારે.
૨૧. આ માટે જુએ દફ્તર નં. ૧, ફાઇલ ન. ૧.
૨૨. પ્રેમાભાઈ નગરશેઠની બાબતમાં પાલીતાણા રાજ્યે જે અઘટિત શબ્દોના ઉપયેગ કર્યાં હતા તે આ પ્રમાણે છેઃ
“ એ અરજીમાં જે આણુજી કલાણુજીએ વળતર લેવા ખાએશ કરી છે તે હેતુપ્રપંચ છે કેમકે આણુ છુ કલાણુજી એ કઈ આદમી નથી. એ તા સાવકના કારખાનાની દુકાનનું નામ છે તે અધલેા વહીવટ અમદાવાદના શેડ પ્રેમાભાઈ હેમાભાઈ કરે છે ને તે પ્રેમાભાઈને તેમના દાદા વખતસા સેઠ વખતથી આ સ્વસ્થાન સાથે અદાવત હેાવાથી હમેશા આ સ્વ સ્થાનને નુકસાનમાં જ નાખવાના ઈરાદાથી વર્તે છે. તેથી આ રાઅચ'દ મજકુર ત્થા તેમાં સરૂંધવી અમદાવાદથી પાલીતાણા તરફ આવા. ચાલતા તે લેાક સાથે જેવલાવા આવેલા તે પેાતાના જ વગના આપી તે લેાક કને આ ચોરી કરાવી છે ને તે વાત અહીંના પેાલીસ લાકાએ પેાતાના ાપ્તાને લીધે પકડી... ’
૨૩. આ માટે જુએ છતર નં. ૧ ફાઇલ નં. ૧ ૨૪. આ માટે જુએ દફ્તર નં. ૭ પા. ૪૪૪ થી, ૨૫. અત્યારે ઢેડ' અને ભંગી' જેવા શબ્દોને બદલે હિરજન' શબ્દના જ ઉપયાગ કરવામાં
તર નં. ૫ ફાઇલ ન. ૪૩.
.
આવે છે. ઢેડ ’‘ ભંગી' જેવા શબ્દોના ઉપયાગ કરવા અને ગુના ગણવામાં આવે છે પણુ અહી' તા ભૂતકાળનાં તરમાં એના ઉપયોગ થયેલા હેાવાથી માત્ર ઉતારા કે અવતરણ રૂપે જ આ શબ્દ અહી ઉષ્કૃત કરવાની ફરજ પડી છે.
૨૬. આ માટે જુએ દફ્તર નં. ૨ ફાઇલ નં. ૧૪.
૨૭. આ માટે જુએ દફ્તર ન. ૨ ફાઇલ નં. ૧૪, પૃ. ૨૭૯.
૨૮, અહીં એ જાણુવું રસપ્રદ થઈ પડશે કે સને ૧૮૮૦ની સાલમાં (તા. ૧૯-૯-૧૮૮૦ નાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org