________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક અથડા
૧૧૩
તે પેાતાની ફરજ ચૂકયા નહિ. આ બનાવ પછી અમદાવાદથી રાજ ઉપર નેાર્ટિસ આવી કે તમે અમારા ધર્મનું અપમાન કર્યું છે, અને આખી જૈન કામને આઘાત આપ્યા છે. અમારા મુનીમને તુરત છૂટા કરો અને જે કર્માં આપે કર્યું છે તેનાં પરિણામેા આપે સહન કરવાં પડશે.
“આથી રાજ ક્રૂજી તા ગયા, પરંતુ રાજહઠ આડે આવી. છેવટે પેઢીએ મુંબઈની હાઈકામાં કેસ માંડયો. મેાટા મેાટા બૅરિસ્ટરાને રાકવા. કૈસ ચાલ્યા. રાજા ધક્કા ખાઈ થાકી ગયા. પસ્તાવા તા ધણા થાય પણ ઘમંડ કેમ છૂટે? છેવટે વિલાયતની પ્રીવી કાઉન્સિલમાં રાજાની અપીલ મુજબ કેસ ગયા. ત્યાં પણ છેલ્લે એ જ જજમેન્ટ આવ્યું કે, રાજાએ પેઢી અને જૈન કામની માફી માગવી અગર રાજ્ય છેાડી દેવું. આ પરિણામથી તે ડઘાઈ ગયા. ગામમાં અને સત્ર હાહા થઈ ગઈ અને રાજ્યને બહાર નીકળવું ભારે થઈ પડયું. અને છેવટે તેમને લેખિત માફી માગવી પડી.
“ અંતે રાજાએ અંબાશંકર ભટ્ટને તેમની કચેરીમાં ખેલાવ્યા, અને તેમને ખૂબ માન સહિત સામેના આસન ઉપર બેસાડયા અને કહ્યું, ‘ અંબાશંકર, જો મારા સલાહકાર થવા દીવાન ડાઘો હત, તા મારે આમ નીચુ જોવા જેવું ન થાત. તું બ્રાહ્મણ હોવા છતાં તે જૈનધર્મનું બહુ ગૌરવ કર્યું, અને મારા જેવા રાજાનું જે કવ્યુ છે કે સર્વધર્મ સમાન ગણુવા તે હું ચૂકયો, અને મારે આ પરિણામ ભાગવવું પડયું. હવે મારી તને એક વિનંતી છે કે તું જીવે ત્યાં સુધી મારા દીવાન રહે તેા મારા આત્માને સતોષ થાય.
"3
tr
“ પરંતુ અંબાશંકરે કહ્યું, ' અન્નદાતા, આપની વાત હું સમજું છું. પરંતુ હું આ ગામના મૂળ રહીશ . મારાં છેાકરાયાં અને ઘરબાર અહીં પેઢીઓથી છે, અને રાજ્યને તથા પેઢીને કાયમનુ વેર ચાલે છે. તેથી મારાથી આમ નહિ થઈ શકે તા અને માફ કરો. હું આપ નામદારના કાયમના આભારી રહીશ. મને પેઢી જે રૂપિયા પચેતર માસિક આપે છે, તેમાં હું સુખી અને સ ́ાષી છું. મેં આ પેઢીનું લૂણુ ખાધું છે, તે મારાથી કેમ ભુલાય? આપે મારા પ્રત્યે જે લાગણી બતાવી તે હું કદી નહિ ભૂલુ'. અને જ્યારે મારા લાયક ફાઈ કામ હેાય ત્યારે મને ખેાલાવશેા તા હાજર થઈશ. ’
66
બાદ રાખની ગાડી તેમને પેઢીએ પહોંચાડી ગઈ.
r ફક્ત એ રૂપિયાથી પેઢીમાં નાકરી શરૂ કરેલ, પશુ પેઢીના કહેવા છતાં તથા હેડ મુનિમ તરીકે રૂપિયા દોઢસાના પગાર મળે તેમ હતા ઢાવા છતાં તેઓ હેડ મુનિમ ન થયા તે ન જ થયાં. •
શકર
૩૦. ગોંડલ રાજ્ય તરફથી પ્રગટ થયેલ ‘ ભગવત ગામંડળ કાશ ’માં વચનાત્ શબ્દના અર્થ આ પ્રમાણે આપ્યા છે.
વચનાત્ ( જુ. ગુજ. ) ‘ વચન આપીને’ ( આ શબ્દ દસ્તાવેજનાં લખાણમાં વપરાતા ) ઉપરાંત આ કાશમાં યાદ અને યાદી શબ્દના અર્થ આ પ્રમાણે છે. “ યાદ : (સ્ત્રી) કહેણુ; ઊતરતા દરજાવાળા વિનંતી કરે ને ચઢતા દર્જાવાળા યાદ કરે તેવા અધિકારીઆ વચ્ચેના શિરસ્તા, ’'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org