________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
૨૫ શાહેબે કે તેમના વડીલે નાણું માગ્યા હોય અગર ન માગયા અ, પરવાનગી લીધી હોય અથવા ન લીધી હોય તે શઘલાની તમારી માહિતીને તમે ફાંકે ધરાવે છે. ફક ધરાવે છે તે દરેક દેહેરા ત્યા દેહેરીએ Oા વીશામાં થા પગથીયા થા કુંડ ત્થા ઈમારતે વીગેરે શઘલાનું પ્રથક પ્રથક વર્ણન કરો કે કહી શાલમાં કહ્યું કહ્યું કામ કેણે કર્યું તથા તે વખત
કણ કણ રાજા હતાં તે શઘલાની હકીકત આપે. “જવાબ-૨૨. જવા૫ કે આ બાબત કદી માંહારી માહેતી જુજ એવી છે કે એ શવાલમાં
લખેલી બાબત ઠાકોર સાહેબની પ્રવાનગી લેવામાં આવતી નથી ને પ્રથક
પ્રથક વર્ણન માટે ઈઆર નથી. ને રાજા કણ કણ હતું તે પણ માલમ નથી. સવાલ-૨૩. તમે શાધું કેટલી ઊંમરે થયા છે? “જવાબ-૨૩. જવાપ કે હમે સોળ વરસની ઊમરના થઆ તારથી શાધુ થઆ છીએ. સવાલ-૨૪. તમારા શાસ્ત્રોમાંથી ગીરનાર કેશરીઆઇ આબુ તારંગા વગેરે જે જે
પવીત્ર ડુંગરે છે તેની હકીકત લખા થા તે બાબતના દાખલાની
નકલે રજુ કરે. “જવાબ-૨૪. જવા૫ કે શેતરજા વીશેનુ વરણના દાખલા વાદીના શવાલથી મેં રજુ કરા
છે ને તે શીવાઅની મે શોધ કરી નથી. તા. ૨૭ જુલાઈ સને ૧૮૭૫
તા. ૯ મી ઓગષ્ટ સને ૧૮૭૫ “હમારી રૂબરૂ ધરમ પ્રમાણે પ્રતીજ્ઞા ઉપર સવાલના જવાબ લખાવેલા છે. તા. ૯ મી અગષ્ટ ૧૮૭૫
હરીલાલ અંબાશંકર
શે. ક. શ. જડજ પ. પૂ. આત્મારામજી મહારાજે પોતાની જુબાનીના ચૌદમા સવાલમાં રજૂ કરવામાં આવેલ માગણના જવાબમાં શત્રુંજયને મહિમા વર્ણવતાં પાંચ પ્રાચીન શાસ્ત્રના ઉતારા અનુવાદ સાથે આપવાનું જણાવ્યું હતું પણ દફતરમાં પાંચના બદલે ચાર શાસ્ત્રો લેખો સચવાયેલા છે જે આ પ્રમાણે છે :
(૧) શ્રી જિનહર્ષગણિએ વિ. સં. ૧૪૯૭માં રચેલ વસ્તુપાળ ચરિત્ર. (૨) શ્રી વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૪૯૮માં રચેલ આચાર દિનકર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org