________________
ટ
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
રાજ્ય તથા એજન્સીને મળીને સંખ્યાબંધ અરજીએ કરી હતી અને દોડધામ પણ ઘણી કરી હતી. (ઉપર ચારીની રકમમાં વધારા કરવા અંગેની વાત તા. ૫ મે ૧૮૭૫ ના જે પત્રમાં રજૂ કરવામાં આવી છે એ પત્રમાં કરવામાં આવેલ નાંધ મુજબ એમણે એ વખત સુધીમાં ૬૪ અરજીઓ તેા કરી જ હતી એમ જાણવા મળે છે. )
ઉપરની હકીકત ઉપરથી જોઈ શકાય છે કે પેાતાના ચારાયેલ માલની રકમનુ વળતર મેળવવા માટે શ્રી રાયચંદભાઈ એ જહેમત ઉઠાવવામાં કશી જ ખાકી રાખી ન હતી. અને સદ્દભાગ્યે એમની આ મહેનત સફળ પણ થઈ હતી જે કાઠિયાવાડના એકિંટગ આસિ સ્ટન્ટ પેાલિટીકલ એજન્ટ મિ. હન્ટરે તા. ૧૨-૧૨-૧૮૭૬ ના રાજ સેાનગઢ મુકામેથી આપેલ નીચે મુજબના અતિહાસિક કહી શકાય એવા ક્રૂ'સલા ઉપરથી જાણી શકાય છે. આ ફેસલા આ પ્રમાણે છે—
૮ રાઅચ’૪. પ્રેમચ’દ
વીરૂદ્ધ
“ પાલીતાણા દરખાર
"6
યાદી
વળતર મામતના દાવા
હુકમ
“ એજનસીની રીતી મે. કરનલ કીટીજ સાહેબને નબર ૧૩, તા. ૨ માર્ચ સ. ૧૮૭૬ ના લેટરમાં ખાહાલ રાખી છે તે મુજબ પાલીતાણાને વળતરના વાજબી દાવા જેને તે જવાબદાર હતા તેહેનુ સમાધાન કરવા તક આપ્યા છતાં તેમણે તે કરવું નથી તેથી આ દાવા આ કામાં સાંભલેા છે
પ્રતીવાદી
“ વાદીને તેહેના ગએલ માલના વધારે પુરાવા રજુ કરાવવા પાલીતાણાની મરજી છે. પશુ આ કામમાં પાલીતાણાની કોર્ટને નાલાએક ચાલની અપરાધી નામદાર સરકારે ઠેરાવી છે તેથી આ લુટ વાસ્તે તેમની જવાબદારીની નજર ચુકાવવાના પ્રથમના અપ્રમાણીક પ્રયત્નાની પુણીમાં પાલીતાણા કાંઈ વધારે હરકત લેવાને અટકાએલ છે—
“આ વખત વાદીને લીષ્ટમાં વધારવા હું રજા આપી સકતા નથી ટુટની વખત જ્યારે તે પાલીતાણામાં હતા ત્યારે તેને પુરૂ કરવાની પુષકળ તક હતી .
=
Jain Education International
(6.
માટે રૂ. ૪૩૪૮-૧૨-૦ માંથી બાષાસાહી વીગેરેના વટાવના પૈસા તા. ૧-૧-૬ રૂ. ૧-૪-૦ ના ની કીમતના સામાન તેહેને મળ્યા તે ખાઇ જતાં રૂ. ૪૩૪૬-૬-૬ આ ઓફિસમાં એક અઠવાડીઆમાં આપવા પાલીતાણા સ્વસ્થાનને હુકમ કરવામાં આવે છે— “ તા. ૧૨ ડીસે‘ખર સ ૧૮૭૬ મુ. સેાનગઢ
For Private & Personal Use Only
“ મે. હેટર સાહેબની સહી આ, આ. પા. ઈ. ગે.
www.jainelibrary.org