________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
૪૭
જે. બી. પીલને તા. ૪-૯-૧૮૭૬ ના રાજ તથા મુંબઈના ગવર્નર સર ફિલિપ એડમ ડ ઘુડહાઉસને તા. ૩૧-૮-૧૮૭૬ ના રાજ અરજીએ માલી હતી. આ અરજીએમાં શેડ આણુ ધ્રુજી કલ્યાણજી વતી શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈએ સહી કરી હતી. આ ઉપરાંત પેઢીના કાયદાના સલાહકાર ડબલ્યુ. સ્ટ્રીપે પણુ તા. ૧૫-૯-૧૮૭૬ ના રાજ ગોહેલવાડના આસિસ્ટન્ટ પાલિ ટીકલ એજન્ટ મિ. જે. હન્ટરને પણ અરજી કરીને પાલીતાણાના દરખારશ્રી એજન્સીના હુકમાના ભ`ગ કરે છે તે સામે ખેદ વ્યક્ત કરીને ઘટતાં સખત પગલાં ભરવાની માગણી કરી હતી.
એજન્સી તેમજ અ'ગ્રેજ સરકાર તરફથી આવી ગંભીર મામતની ઉપેક્ષા થાય અથવા એની તપાસમાં વિલંબ કરવામાં આવે તે શકય નહાતુ. એટલે આ અંગે તરત જ તપાસ હાથ ધરવામાં આવી હાય અને એને કારણે કાઠિયાવાડના પાલિટીકલ એજન્ટ મિ. પીલ સાહેબને ન'. ૬૦૦-૧૮૭૭ તા. ૫-૪-૧૮૭૭ ના એક હુકમ બહાર પાડવાની ફરજ પડી હોય એમ સ્પષ્ટ જાણી શકાય છે, મૂળ અંગ્રેજી ભાષામાં બહાર પાડવામાં આવેલ આ હુકમના ગુજ રાતી અનુવાદ કરીને તેને પત્રિકારૂપે વહેચવામાં આવ્યેા હતા. એ અનુવાદ આ પ્રમાણે છે—
“ન, ૬૦૦
૧૮૭૭
**
“ મુ. વીરાવલ તા. ૫ એપ્રીલ સને ૧૮૭૭
“ કાઠીઆવાડના પેાલીટીકલ એજ' જે. બી. પીલ
-
એસવાયર સી. એસ, તરફથી
ગાહેલવાર પ્રાંતના આસીસ્ટંટ પેાલીટીકલ એજ‘ટ મેજર જે. ડબલ્યુ. વાટસન જોગ
“ સાહેબ,
“ તા. ૧૯ મારચના સરકારના ઠરાવ નબર ૧૭૧૬ ની નકલ માકલી વીનતી કરવાની કે તમે પાલીતાણાના ઠાકોર સાહેબને ખબર આપશે। કે કપતાન હટરે કરેલા તપાસના પરીણામ ઉપરથી એમ માનવાને સખમ રહે છે કે શેતરૂંજા ડુંગર ઉપર ઠંડ લેાકાએ ભરેલા મેલા શાવકાને દુઃખ લગાડવાને દરબારે નવા ભરાવયેા હતા, આવી ચાલ તેમના મેધાને અઘટીત અને સરાવકોની સાથે તેમના સમધ ખરાખર ચલાવવાને સરકારે માંધેલા ધારા વીરૂપ છે, એટલા માટે ડુ‘ગર ઉપર તેમના ખરચથી રાખેલા સરકારી અમલદારને ઊઠાડી લેવા હુક હુકમ કરી સકતા નથી, અને જ્યાં સુધી મારી એમ સ`પુરણ ખાતરી થશે કે કઈ પણ ગેરવાજબી વરતણુક અથવા દુઃખદાયક નવીન ફરી સાવકાને ઇજા પહાંચાડતા ઠાકોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org