________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
હીદુને છે. જાતને શાધુ જેન ધરમને છું. મારી ઉમર આશરે વરશ ૩૮ની છે. કા. ધરમધ કરવાનો. રેવાસી હાલ અમદાવાદમાં રતનપલમાને તે હાલ દલપતભાઈ શેઠના મકાનમાં આ સવાલના જવાપ લખાવું છું.
“જવાય કે શતરેજા ડુંગર ઉપર હુ હાલ શાલના આશરે ચઈતર મહીનામાં ગયે હતું ને તાહાં પંદર દીવશ રહેવું થઊ હતું ને એ શીવાઅ
બીજી કોઈ વખત ગએ નથી. સવાલ-૨. શ્રાવક શીવાય બીજા કોઈનું બાંધેલું ડહેરૂ અગર મકાન છે? “જવાબ-૨. જવાય કે શાવકો શીવાઅ બીજા કેઈનું દેરૂ અથવા મકાન નથી. “સવાલ-૩. શેતરૂજા ડુંગર ઉપર અંગારશા પીર અને શીવલીગની જગા છે હા કહે
તે તેની મરામત વગેરે કે હેના તરફથી થાય છે અને કેહના શા કારણ
બનાવેલા છે? જવાબ-૩. જવાપ કે અંગારશા પીર અને શીવલીગની જગા છે ને તેની મરામત
વિગેરે શાવક લોકોની તરફથી થાઅ છે ને તે પીર તા. શીવલંગની જગ શાપક લોકેના બનાવેલ છે. ને અમારા ઘરડા શાધુએથી મારા જાણવામાં આવું છે કે પહેલાંના પાદશાહા લોકે બીજા ધરમના દેવલોના ઘણા નાશ કરતાં હતાં તેથી તે નાશને બચાવ થવા શારૂ તેમના ધરમનું એટલે પીરની કબર બાંધેલી છે અને એ ડુંગર ઉપર શાવક લોકોની તરફથી ઘણા માણુશ રહે છે તે એક ધરમના નથી તેથી શાવકો શીવાઅ બીજા ધરમવાલાએને પુજા
કરવા શારૂ શીવની જગા બાધી છે એટલે શીવનું થાનક રાખેલું છે. સવાલ-૪. શેતરૂજા ડુંગર ઉપર માહોટે ગઢ છે અને તે શી રીતે બનાવેલ ક્યાંથી
પથર લીધેલા ને તેના ઉપર હાલ સુધી મરામત ખરચ કેના તરફથી થાય છે અને સદરહુ ડુંગર ઉપર દેહેરા વીશામાં કુડ પગથીઆ વિગરે બાબત
તમારા જે જે માહીતી હોય તે બતાવે. મ-૪. જવાપ કે ઘડ છે ને તે પથરને ચુનાથી બનાવેલો છે ને તે પથરોની શીથતિ
જતાં મારા ધાનમાં એવું આવે છે કે ડુંગરમાંથી એ પથર આણેલા ને એના ઉપર મરામત ખરચ જે થાઇ છે તે આણંદજી કલ્યાણજીની તરફથી થાઅ છે ને એ ડુંગર ઉપર મોહાટુ દેહેરૂ આદેશર ભગવાનનું છે તેમ શાભલ છે. તા. ગરથ ઉપરથી હું જાણું છું કે કુવારપાળ રાજાના પરધાન નામે બાહાડ થઈ ગઆ છે તેમનું બનાવેલું છે ને તે શાવક હતાં, ને વલી ઉપલા જ કારણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org