________________ સતી મલય સુંદરી શ્વરજીએ રચેલ આ કાવ્ય સંસ્કૃતમાં છે. તેને ગુર્જર ભાવા. નુવાદ ખૂબજ ટુંકામાં છતાં પ્રસંગ છેડયા વિના અમે એ કરવા યત્ન કર્યો છે. એક પણ શુભ ભાવનું વિમરણ થવા દીધું નથી. - સર્વ મંગલમાં શ્રેષ્ઠ ધર્મ મંગલ છે. તે નિત્ય કલ્યાણકારક સર્વ સમૃદ્ધિને દાતા–કમ મલને હરનાર-જ્ઞાન સંતાનને તારક પૂર્વજોને પાવન કારક-યશ વૃદ્ધિકારક-અયશ હરનાર– તકમાં નવનીત સમાન-કાદવમાં કમલ સમાન–ધનમાં સારભૂત મૂકતા મણ સમાન-દુગતીમાં પડતા જીવેને ધારક-જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ છે. એમાં જ્ઞાન એ લેચન છે. જીવાદિ તત્વને યથાર્થ બેધ એ સમ્યગ જ્ઞાન છે. જે અદષ્ટ અર્થને પ્રકાશક છે. દ્વિતીય સૂર્ય સમાન છે. નિષ્કારણ બંધુ છે. ભવસાગરમાં પ્રવધુણ સમાન છે. જ્ઞાન એ અંધકારમાં દિપક સમાન છે. ભવસાગરમાં પ્રવહુણ સમાન છે. જ્ઞાનથી મહાન આપત્તિમાં પડેલ જીવ પણ ઉદ્ધાર પામે છે. આશ્વાસન પામે છે. માત્ર એક કલેકના અર્થથી જેમ મલયસુંદરીએ પોતાને ઉદ્ધાર કર્યો તેમ આ જગતના છે પણ એ દૃષ્ટાંત જાણે એ જરૂરી છે. આ દષ્ટાંતને જાણ જીવનને નવજીવન બનાવવું એ સમ્યકૃજ્ઞાનનું ફલ છે. સમ્યજ્ઞાન એ પરમ જ્યોતિ છે - જે સકલ ઈષ્ટ પદાર્થની સંસિદ્ધિ કરે છે - મડદા જેવા માનવને પણ ધર્મ સંજીવનીનું પાન કરાવી ચેતનામય કરનાર સમ્યક જ્ઞાન છે. આ સમ્યક જ્ઞાન રૂપ અમૃતનું પાન છે તે મિષ્ટ પાનને તમે પણ આસ્વાદ કરે. પ્રારંભ કરો.. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust