________________ DiE 3333333333333333333333333333333333333333333 353333333333333IED શ્રી જયતિલક સૂરિ વિરચિત... સતી મલય સુંદરી ચરિત્ર 333333333333333 3333333333333333333333333333333333333333333333 મંગલ.... સ્વસ્તિ શ્રી અરિહંત પરમાત્મા વિજ્યવંતા વ. જે ચાર અંતરંગ શત્રુ–ોધ માન માયા લેલને જીતનાર છે. ચાર પ્રકારના ધર્મના –દાન, શીલ, તપ, ભાવના દર્શક છે. ચાર પ્રકારની મેહની સેનાને જીતનારા છે. વીશ આંગળીઓથી એમ સૂચવે છે કે એમણે વીશ સ્થાનક તપથી તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું છે. ચાર દિશારૂપ ચાર કન્યાના નિલક સમાન છે. શ્રી મહાવીર સ્વામી સર્વ અર્થની સિદ્ધિને આપનાર છે. સૂરિમંત્રમાં જેની પ્રતિષ્ઠા થાય છે તેમજ શ્રી ગૌતમ સ્વામીના ચરણ કમલની ભક્ત એવી દેવી સરસ્વતી પ્રસન્ન થાવ. પ્રાકૃત અને સંસ્કૃત સુંદર કાવ્ય રચનાથી શાસનની સેવા કરનાર પૂર્વ કવિવરે જિન શાસનમાં જયવંતા વર્તો. દુર્જન પંડિતેને પણ નમસ્કાર કે જે ભૂલ સંશોધન કરે છે. ભૂલ શોધનાર પર પણ પુષ્ય વૃષ્ટિ કરવાથી દુષ્ટ ગ્રહના તર્પણની જેમ તે સહાયક બને છે. શ્રીમાન જયતિલક સૂરી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust