Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પર
યાત્રા જવું, વાયુવેગ સાથે ગગનવલભ નગર જવું. ત્યાં વાયુવેગા સાથે લગ્ન, પછી ત્યાંથી શ્રી અષ્ટાપદ મહાતીર્થની યાત્રાએ જવું. રસ્તામાં ચકેશ્વરી દેવી તેને બોલાવે છે. ચક્રેશ્વરીને મળવું. દેવી સાથે માતાને સંદેશે કહેવડાવવો. તીર્થયાત્રા કરી પિતાના નગર તરફ જવું. ઉત્સવ સાથે નગરપ્રવેશ. કેટલાક દિવસ પછી સારંગપુરના રાજા વીરાંગદને પુત્ર સુરકુમાર હંસરાજ સાથે યુદ્ધ કરવા આવે છે યુદ્ધમાં સુરકુમારનું બેશુદ્ધ થવું. હંસરાજ દ્વારા સારવાર. યુહતું કારણ જાણવું. ક્ષમાપ્રદાન.
શ્રીદરો કહેલી ગત જન્મની વાત સુકુમાર બધાને કહે છે. હંસકુમાર અને તેની વચ્ચે દ્વેષ થવાનું કારણ કહે છે. ગયા જન્મમાં સિંહમ ગી ચરકને મારે છે. શ્રીજીની પૂજાથી ચરકનું સુરકુમાર થવું, તેવામાં એક બાળકનું આવવું. મૂગધ્વજે તેને પરિચય પૂછ. ત્યાં આકાશ વાણ થવી. બાળક સાથે મૃગ વજ કદલીવનમાં આવે છે. ગિનીની મુલાકાત. બાળકને પરિચય, ચંદ્રશેખરને કામદેવનું વરદાન કેવી રીતે મળ્યું. ચદ્રાવતીનું દુષ્કૃત્ય. યશોમતીને પરિચય. ચંદ્રાંક પાસે યશોમતીએ પ્રેમભિક્ષા માગવી. તેનું ગિની થવું. આ સાંભળી મૃગધ્વજ ઉદાસ થાય છે. દીક્ષાનો વિચાર આવો. મંત્રીઓના આગ્રહથી નગરમાં જવું. શકરાજને રાજ્યાભિષેક. સંસારી હોવા છતા મૃગવજન કેવલ જ્ઞાન પ્રાપ્ત થવું.” દે કેવલ જ્ઞાનને ઉત્સવ કરે છે. રાણી કમલમાલા, હંસરાજ અને ચઢાકે દીક્ષા લેવી ચંદ્રાવતીએ રાજ્યાધિષ્ટાત્રીને પ્રસન્ન કરવી ચંદ્રશેખર માટે શુકરાજનું રાજ ભાગવું. દેવી રાહ જેવા કહે છે.
મૃગધ્વજ કેવલી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી વિહાર કરી જાય છે. ન્યાયન તિથી શુકરાજનું રાજ કરવું. શુકરાજ પિતાની બે પત્નીઓ સાથે શાશ્વત તીર્થની યાત્રાએ જાય છે. ચંદ્રાવતીના સૂચનાથી ચંદ્રશેખરનું શુકરાજનું રૂપ ધારણ કરી આવવું. પટલીલા આચરવી. શુકરાજના રૂપમાં રાજ કરવું. શકરાજ અષ્ટાપદ પર ધર્મદેશના ચારણુ