________________
BE
હ sssssssssssssssssssssssssssssssss ઈચ્છાકાર સામાચારી ૪ છે એટલે “ઉપયુક્ત' એ વિશેષણ પણ મૂકવું. અર્થાત્ “ઉપયોગપૂર્વક ઈચ્છાકારાદિને પાળતો આત્મા જ સામાચારી કહેવાય” આ પ્રમાણે અર્થ કરવો. | (શિષ્ય : “ઉપયુક્ત' એટલે ?)
ગુરુ : ઉપયુક્ત એટલે શેયપરિજ્ઞા અને પ્રત્યાખ્યયપરિસ્સામાં જે લીન હોય છે. અર્થાત્ હેયપદાર્થોનું છે B સમ્યકજ્ઞાન કરીને પછી એ હેયપદાર્થોનો ત્યાગ કરનાર આત્મા ઉપયુક્ત કહેવાય. જે માત્ર વેષધારી છે. એ છે છે તો આવો ન હોવાથી એને સામાચારીવાળો માનવાની આપત્તિ નહિ આવે. ___ यशो. - एवमभिहिते शब्दनयः प्रत्यवतिष्ठते-नन्वेवमपि अविरतसम्यग्दृष्ट्यादयोऽपि सामाचारीपरिणाम प्राप्ताः, तेषामप्येवम्प्रायत्वात्, अतः सुसंयत इत्यपि विशेषणीयम् ।। सुसंयतो नाम षट्सु जीवनिकायेषु सङ्घट्टनपरितापनादिविरत इति । एवं नोक्तदोषः ।।
चन्द्र. - प्रत्यवतिष्ठते-ऋजुसूत्रनयं खण्डयतीत्यर्थः । एवमपि ऋजुसूत्रनयमतेन यद्यपि द्रव्यलिङ्गिनां व्यवच्छेदो भवति, तथापि अविरतसम्यग्दृष्ट्यादयोऽपीति । शब्दनयस्यायमभिप्रायः → यदि हि: ऋजुसूत्रनयाभिप्रायः स्वीक्रियते, तर्हि अविरतसम्यग्दृष्ट्यादयोऽपि सामाचारीमन्तः परिगणनीया भवेयुः । यतः। अविरतसम्यग्दृष्टयः मिथ्यात्वत्यागिनः सन्तीति तेऽपि मिथ्यात्वापेक्षया ज्ञेयप्रत्याख्येयपरिज्ञापरा एव ।। सम्यग्दर्शनसम्बन्धिनाञ्च अतिराचाराणां सम्यग् मिथ्यादुष्कृतमपि ते ददति । तथा गीतार्थसंविग्नवचने र तथाकारसामाचारीमपि सम्यक् पालयन्ति । जिनालयप्रवेशकाले नैषेधिकीसामाचारीमपि सम्यक् पालयन्ति ।।
एवं अणुव्रतधारिणः श्रावका अपि अनेकप्रकारेण सामाचारी सम्यक्परिपालयन्ति । ततश्च ज्ञेयप्रत्याख्येयपरिको ज्ञापराः एते अपि सामाचारीमन्तः भवेयुः । न चैतदिष्टं मम । तस्मात् 'सुसंयत' इत्यपि विशेषणं देयम् ।।
अविरतसम्यग्दृष्ट्यादयस्तु न षड्जीवनिकायेषु सङ्घट्टनादिविरताः सुसंयताः । तस्मात् ते सामाचारीमन्तो न। भवेयुः - इति । अक्षरार्थस्त्वयम्। तेषामपि अविरतसम्यग्दृष्ट्यादीनामपि एवम्प्रायत्वात् ज्ञेयप्रत्या-8
ख्येयपरिज्ञायुक्तप्रायत्वात् । सर्वथा ते दशसामाचारी न पालयन्तीति "प्रायः" पदमुपात्तम् इति बोध्यम् ।। છે આ પ્રમાણે ઋજુસૂત્રનય બોલ્યો એટલે હવે શબ્દનય એનું ખંડન કરે છે કે આ ઋજુસૂત્રની વ્યાખ્યા પ્રમાણે છે
તો અવિરતસમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર શ્રાવકો પણ સામાચારી પરિણામને પામેલા માનવા પડશે. 8 અવિરતસમ્યક્ત્વીએ મિથ્યાત્વને બરાબર જાણીને એનો ત્યાગ કર્યો છે એટલે એ ઉપયુક્ત કહી શકાય.
દેશવિરતિધરોએ શૂલપ્રાણાતિપાતાદિ પાપોને સમ્યગુ જ્ઞાનથી જાણીને એનો ત્યાગ કર્યો છે એટલે તેઓ પણ છે એ દૃષ્ટિએ ઉપયુક્ત છે જ. અને તેઓ પણ પોતાના દોષો બદલ “મિચ્છા મિ..” બોલે છે અને ગુરુના વચનોમાં 8 તહત્તિ કરે છે. દેરાસરમાં જતા નિહિ બોલે છે. આમ તેઓ પણ ઉપયુક્ત + સામાચારીના પાલક હોવાથી 8 8 એમને પણ સામાચારીવાળા ગણવા પડે. એ મને માન્ય નથી. એટલે આ બધાની બાદબાકી કરવા માટે “સુસંયત 8 વિશેષણ પણ મુકવું. “સુસંયત એટલે પજીવનિકાયના સંઘટ્ટો, પરિતાપના વગેરેથી અટકેલો.” છે શ્રાવકો અને સમકિતીઓ તો પજીવનિકાયના સંઘટ્ટાદિવાળા હોવાથી તેઓ ઉપયુક્ત હોવા છતાં સુસંયત
નથી. મારા મતે તો સુસંયત+ઉપયુક્ત+ઈચ્છાદિનો પાલક એવો આત્મા જ સામાચારી છે. એટલે આ બધાને છે હવે સામાચારીવાળા માનવાની આપત્તિ ન આવે.
RE: Ekt ftctt. TEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEntest
trictetricttEEEE
EASESSESSESSES
8 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૯ છે
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE