________________
S
RIRAMINORINTIMILIAR UPISIR सामायारी यशो. - अथ व्यवहारनयो ब्रूते-न ह्यात्मा सामाचारीति व्यवहां शक्यते, एवं सति। सर्वत्रात्मन्यविशेषे तद्व्यवहारप्रसङ्गात् । तन्नैवं निगाद्यम्, किन्त्वित्थं निगाद्यं यद्"इच्छाकारादिकमाचारं समाचरन्नात्मा सामाचारी" इति । एवं चाऽसमाचरत्यात्मनि नातिप्रसङ्ग इति ।
र चन्द्र. - अधुना व्यवहारनयो निगद्यते न ह्यात्मा....इत्यादि । ये हि इच्छाकारादिकमाचारं न प्रतिपालयन्ति। 8 ते सामाचारीपदेन व्यवहर्तुं अयोग्या इति न केवलं आत्मा सामाचारी । किन्तु दोषदुष्टां दोषरहितां वा कीदृशीमपि इच्छाकारादिरूपां सामाचारी परिपालयन्त एव आत्मानः सामाचारीपदेन व्यवहर्त्तव्याः इति । एवं च तादृशं । र आचारं असमाचरति आत्मनि नातिप्रसङ्गः=न सामाचारीपदव्यवहारकरणापत्तिः ।
વ્યવહારનય કહે છે કે “આત્મા સામાચારી છે” એ પ્રમાણે વ્યવહાર કરવો શક્ય નથી, કેમકે જો આ રીતે શું માનશું તો તો પછી ચાલતા, બોલતા, રડતા, પાપ કરતા વગેરે તમામ આત્માઓને વિશે એકસરખી રીતે “આ આત્મા સામાચારી છે” એવો વ્યવહાર કરવાની આપત્તિ આવે, કેમકે એ બધા ય આત્મા તો છે જ.
(शिष्य : मले ने, या मात्मामा में स२५ो साभायरीनो व्यवहार ४२वानी भापत्ति भावे ? | ail?).
(गुरु : व्यवहार नयने से मान्य नथी.) છે માટે આ સંગ્રહનય જે બોલે છે એ પ્રમાણે બોલવું ન જોઈએ. પરંતુ આ પ્રમાણે બોલવું કે “ઈચ્છા, મિચ્છા છે છે વગેરે દશ પ્રકારની સામાચારીને આચરતો આત્મા સામાચારી કહેવાય.” અને એટલે ઈચ્છાદિનું આચરણ ન 8 કરનારા, બીજા બધા આત્માઓમાં “આ સામાચારી છે” એવો વ્યવહાર કરવાની આપત્તિ નહિ આવે.
यशो. - अथर्जुसूत्रनयो ब्रूते - एवं सत्यपि व्यवहारसमाचरणशालिनि द्रव्यलिङ्गिन्यतिप्रसङ्ग इति 'उपयुक्त' इत्यपि विशेषणं देयम् । उपयुक्तो नाम ज्ञेयप्रत्याख्येयपरिज्ञापर इत्यर्थः । न च द्रव्यलिंग्येवंविध इति ।
EEEE
चन्द्र. - व्यवहारसमाचरणशालिनि द्रव्यलिङ्गिनीत्यादि । उपयोगं विना संमूर्च्छिमक्रियातुल्यं इच्छाकारादिकं आचारं कुर्वति साधुवेषमात्रधारिणीत्यर्थः । ऋजुसूत्रनयः उपयोगपूर्वकं इच्छाकारादिकं आचारं कुर्वन्तमेव आत्मानं सामाचारी मन्यते । ज्ञेयप्रत्याख्येयपरिज्ञापर:=ज्ञेयानां प्रत्याख्येयानां च पदार्थानां या परिज्ञा, तस्यां परः । प्रथमं हि मुनिः त्याज्यपदार्थानां ज्ञानं अवाप्नोति, तच्च ज्ञानं ज्ञेयपरिज्ञा उच्यते । तदनन्तरं ज्ञेयपरिज्ञारूपेण ज्ञानेन ज्ञातानां प्रत्याख्येयपदार्थानां प्रत्याख्यानं त्यागं करोति । तत्प्रत्याख्यानमेव। प्रत्याख्यानपरिज्ञा, प्रत्याख्येयपरिज्ञा वा उच्यते । एतादृशपरिज्ञापरस्तु यो भवति, तस्य इच्छाकारादिकमाचारं ३ र ऋजुसूत्रनयः सामाचारी मन्यते इति हार्दम् । द्रव्यलिङ्गिनश्च न उपयुक्ताः इति तेषां व्यवच्छेदः ।
| ઋજુસૂત્રનય કહે છે કે વ્યવહારનયની વાત માનીએ તો પણ વાંધો છે, કેમકે જે ઈચ્છા, મિચ્છાસામાચારી છે 8 રૂ૫ વ્યવહારનું પાલન ખૂબ કરે છે એવા સાધુવેષમાત્રધારી, અભવ્ય વગેરેમાં અતિપ્રસંગ=અતિવ્યાપ્તિ આવશે. છે તેઓને પણ સામાચારીવાળા તરીકે ઓળખવા પડશે. (એ મને=ઋજુસૂત્રને માન્ય નથી.)
rameterESED
BRITORREmisill
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૮ છે Resunn R ISRORRRRRRRRRRRRRRIERSITERATURESISTER