Book Title: Sadhuta ni Pagdandi Part 5
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ તા. ૨૩/૨૪-૧૨-૧૯૫૩ માંડવા - ભાલ નળકાંઠા કાર્યકર્તાઓનું મિલન તા. ર૫-૧૨-૧૯૫૩ : લીંબડા તા. ૨૬-૧૨-૧૯૫૩: રંગોળા તા. ૨૭/૨૮-૧૨-૧૯૫૩: સણોસરા - ૪૦ ગામના કોળી ભાઈઓનું નાનાભાઈ ભટ્ટના પ્રમુખપદે સંમેલન - અગત્યના સુધારણાના ઠરાવો - લોકભારતી કાર્યકર્તા મિલન તા. ૩૦-૧૨-૧૯૫૩: રામધરી સન : ૧૯૫૪ તા. ૩૧મી ડિસે. થી ૩ જાન્યુ, ૧૯૫૪: આંબલા વાર્ષિક ઉત્સવમાં ભાગ લીધો તા. ૪ થી ૬-૧-૧૯૫૪: સોનગઢ - જિથરી ઇસ્પિતાલની મુલાકાત, કલ્યાણજી બાપા તથા કાનજી સ્વામીની સંસ્થા-મુલાકાત તા. ૭-૧-૧૯૫૪: મોટી સુરકા – કલ્યાણજી બાપા સાથે પ્રવાસમાં તા. ૮ ૯-૧-૧૯૫૪: શિહોર – વિવિધ પ્રવચનો થયાં તા. ૧૦-૧-૧૯પ૪ : રાજપરા તા. ૧૧-૧-૧૯૫૪: ભરતેજ તા. ૧૨-૧-૧૯પ૪ : નાલી તા. ૧૩-૧-૧૯૫૪ : ભાવનગરમાં પ્રવેશ - તા. ૧૬મીએ મહારાજશ્રીને નાકમાં તેમજ વધરાવળનું ઓપરેશન કરવામાં આવ્યું. આ મહિનાની આખર સુધી દવાખાનામાં રહેવું પડ્યું. માંદગી દરમિયાન ભૂદાનનો કોટ પૂર્ણ થવા અંગેની ચિંતા - ચિંતન – રવિશંકર મહારાજની મુલાકાત - તા. ૨૬મીએ મણિબહેન પટેલ (સાણંદવાળા) નાકનું ઓપરેશન. રોજની ૨૫ ટુકડી ભૂદાન માટે નીકળે તેવી તીવ્રતા ઉપવાસ શરૂ કરેલ પરંતુ વજુભાઈ શાહ નારણદાસકાકા અને ઢેબરના પ્રયાસોથી પારણાં કર્યા. તા. ૨૬-૩-૧૯૫૪: નારાયણ દેસાઈની મુલાકાત - ભૂદાનનો કોટ પૂરો કરવાની તીવ્રતા – પ૦ કાર્યકરોને પત્ર લખ્યા. તા. ૪-૪-૧૯૫૪ : ડૉ. ચતુર્વેદીએ તપાસ્યા. તા. ૬-૪-૧૯૫૪ થી તા. ૧૦-૪-૧૯૫૪ : વિવિધ મુલાકાતો તા. ૧૧-૪-૧૯૫૪ : મીઠા કેન્દ્રની મુલાકાત – શ્રી ઉ. ન. ઢેબર સાથે ભૂદાન જમીન અંગેની ચર્ચા. તા. ૧૨-૪-૧૯૫૪ : ત્રણ માસે ભાવનગરમાં રોકાઈ ફરી વિહાર શરૂ કર્યો) અધેવાલા ૧૪

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 336