Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજના મનમાં વહેમનુ” વમળ એવી રીતે ગુ ́ચળુ વળી ગયું કે એ શંકાની તપાસ કે ચાકસાઈ કરવા જેટલું ધૈ પણ તે ધરી શક્યા નહિ. વહેમના જાળામાં ઝકળ વકળ થતાં જ રાજાએ એકદમ કલાનિપુણ લાવતીના ફેંસલા કરી નાંખવાના વિચાર કર્યો. “હા ધિક્! આ દુષ્ટા નારીના વિશ્વાસ કરી એના મિથ્યા માહમાં હું ફસાયા, એના પ્રિયતમને જો હું... અત્યારે જોઉ* તા હમણાંજ એને ઉભા ને ઉભા ચીરી નાખું અથવા તા આ અધમ નારીને તા સ્વગમાં માકલી દઉ, આ પાપિણી તેા મારી શંખ જેવી શુદ્ધ અને ઉજ્જળ શ’ખપુરીને લજવશે. હવે એક દિવસ પણ એ મારા મહેલમાં રહી શકશે નહિ, એના કર્મને ચાગ્ય એને અવશ્ય શિક્ષા થવીજ જોઇએ” આકુળવ્યાકુળ થયેલા રાજાન અત્યારે કાણ સારી સલાહ આપે ? રાજ તેજ, સત્તા, અશ્વય અને યૌવનના મદથી છકી ગયેલું મન શાંત કરવાને કે ધીરજ ખમવાને શક્તિમાન નહાતું, અત્યારે તા તડ અને ફડ સિવાય કોઇ રસ્તાજ નહાતા, સાહસિક કા કર્યા પછી પાછળથી એનાં માઠાં કુલ ભલે ભોગવવાં પડે પણ અત્યારે તા બસ એમજ,
હૃદયમાં કઇંક નિશ્ચય કરી શખરાજ ગુપચુપ પાછા ફર્યાં. પાતાના એકાંત શયનગૃહમાં આવી આરામ ઝુલા ઊપર પડયા. મનને શાંત પાડવા અનેક પ્રયત્ન કર્યા પણ કોઈ રીતે એ ઉદ્ધૃત મન શાંતિ પામ્યું નહિ, મનને ભૂલવવા અનેક દ્વીપમાળાના રંગ બેરંગી પ્રકાશ તરફ નજર ફેરવી તેમાં મનને પરાવ્યુ પણ મનમાં જે વ્યાકુળતા હલમલી રહી હતી તેમાં જ તે ઉછાળા માર્યા કરતુ હતુ, પલગ ઉપર પાઢી નિદ્રાધિન થવાના વિચાર કર્યાં, પલ’ગમાં શખરાજ આમતેમ આળેાઢવા લાગ્યા. છતાં નિદ્રાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com