________________
૮
તિપૂર્ણાંક કપડવણજ પધાર્યા હતા દશ વર્ષોંથી ઘી ત્યાગના નિયમ છતાં ૧૫ ઉપવાસ વરસી તપ આદિ મહાન તપશ્ચર્યા કરનાર એ વાડીભાને ૧૯૯૪ ના જેઠ સુદ ૧૪ ના રાજ શ્રીકપડવણજમાં એ સધ અડાઈ એવાદિ ધામધુમપૂર્ણાંક દીક્ષા આપ્યા બાદ તેઓનું મુનિ શ્રીવિષ્ણુધસાગરજી નામ રાખ્યું અને પૂજ્ય આગમેાદ્વારક આચાય દેવેશશ્રીના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. જેઓ પેાતાના ઘેાડા પર્યાયમાં સિદ્ધિતપ સમેસરણ આદિ મહાન્ તપશ્ચર્યા કરી આખરે પાલીતાણામાં ૫૭ ઉપવાસના અંતે ૧૯૯૮ના ભાદરવા સુદ ૩ ની સવારે કાળધર્મ પામ્યા છે. કપડવણજમાં વધુ સ્થિરતા કરીને અષાડ સુદ ૧૦ ના રોજ બાલુભાઇ (મુનિશ્રી બુદ્ધિસાગરજી)ના બાલકુમારી પુત્રી વિમલાબેનને દીક્ષા આપીને સાધ્વીજી રાજેન્દ્રથી નામ સમપ્પુ” એ પછી તે! સ. ૧૯૯૪ નું ચાતુર્માસ પણ શ્રીસંધની વિન ંતિથી કપડવણજ મુકામેજ થયું. ચાતુર્માસ બાદ કારતક વદ ૬ ના રાજ એક અમદાવાદના બાલકુમારી બેનને દીક્ષા આપીને સાધ્વીજી હેમલતાશ્રી તરીકે જાહેર કર્યાં માગસર માસમાં શા. પાનાચંદ મગનલાલની પુત્રી બાલકુમારી સુંદરમેનને ધામધૂમપૂર્વક દીક્ષા આપીને સુધર્માંશ્રી તરીકે જાહેર કર્યાં. પોષ માસમાં શા. હેમચંદ રણછેડની બાલકુમારી પુત્રીને ધામધૂમપૂર્વક દીક્ષા આપીને સુલસાશ્રી તરીકે જાહેર કર્યાં. મહા માસમાં શા. પોપટલાલ લલ્લુભાઇ (મુનિશ્રી પ્રોાધસાગર) ના સૌભાગ્યવતી સ્ત્રી પ્રભાવતી તેમજ દશવર્ષીયા પુત્રી કંચનમેનને ધામધૂમપૂર્વક દીક્ષા આપીને અનુક્રમે પ્રભ‘જનાશ્રી તથા ફકપ્રભાશ્રી તરીકે જાહેર કર્યા અને મહા વદમાં શા. વાડીલાલ ઝવેરની બાલકુમારી પુત્રી તથા શા. ચંદુલાલ શામળદાસની ખાલકુમારી પુત્રી તથા ગાંધી એવલાલની બાલકુમારી પુત્રી એમ ત્રણ ખાલકુમારિકાઓને ધામધૂમપૂર્વક દીક્ષા આપીને અને અનુક્રમે ધણેશ્રી, તિલકશ્રી, પદ્મલતાશ્રી તરીકે જાહેર કર્યા હતા.
અમદાવાદ નિવાસી દાનવીર શ્રેષ્ઠીરત્ન ઉદારદિલ શેઠશ્રી મેાહનભાઇ ટાલાલના સાઠેકહજારના વિશાળ ખચે ઉજવાયલા મહાન્ ઉજમણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com