________________ નવે પંથ જુઠ હેવાનાં કેટલાક ખાસ કારણે! 1 તત્વતરંગિણીકાર “ોતિ ઇરાવારંમવાર આદિ પાઠોથી લૌકિક પંચાંગમાં પર્વતિથિને ક્ષય હોય ત્યારે પૂર્વની અપર્વતિથિને ક્ષય કરીને તેને સ્થાને તે ક્ષય પામેલી પર્વતિથિનેજ કાયમ કરવાનું કહે છે. નવીને તેમ કરતા નથી. દશાશ્રુતચૂર્ણિ આદિ આગમ ગ્રન્થ પણ “અખિમાણો જરિતો - aapળાઓ શિશિરે જતે માનતિ-રિક્ષામોતિ” એ વિગેરે પાઠથી નકકી પૂર્ણિમાના ક્ષયે ઉદયવાળી ચૌદશને ખસેડીને તેને સ્થાને પૂર્ણિમાનેજ કાયમ કરવાનું કહે છે, નવીને તેમ કરતા નથી. 3 શ્રીરામચંદ્રસૂરિજી પણ પિતાના પ્રવચન વર્ષ 6 અંક 12-13-14 પૃષ્ટ 177 માં પર્વ તિથિના યે પૂર્વની અપર્વતિથિનેજ ક્ષય કરીને તેને સ્થાને પર્વતિથિને જ કામ કરવાનું કહે છે. હવે ફરી જાય છે. ક 14-15 કે 14-0)) આદિ જેડીયા પર્વની અન્તિમ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ વખતે શ્રીહીરસૂરીજી મહારાજ “પીરા પાઠથી પૂર્વતર અપર્વતિથિ તેરશની જ વૃદ્ધિ કરવાનું કહે છે. નવીને તે હવે માનતા નથી. એના દાદા પરદાદાગુરૂએ તે એમજ માન્યું છે, છતાં માનતા નથી. 5 તપગચ્છનાયક શ્રીવિજયદેવરિજી પિતાના પટ્ટમાં બે પુનમે બે તેરશ કરવાનું ફરમાવે છે. શાસ્ત્રીય પૂરાવાઓ ભાદરવા સુદ 5 ની ક્ષયવૃદ્ધિએ ત્રીજનીજ ક્ષયવૃદ્ધિ કરવાનું ફરમાવે છે. નવીને તે બધાય આધારે ઉથલાવે છે. 6 ખરતરગચ્છને ધર્મસાગરી ઉમૂત્રખંડન ગ્રંથ પણ “ભ્યાણ (જૂતિથી) જિરે 6 " એ પાઠથી તપાગચ્છવાળાઓ પહેલી પુનમ કે પહેલી અમાસેજ (તે તિથિની વૃદ્ધિ વખતે) ચૌદશ કરતા એમ સાફ જણાવે છે. અવિચ્છિન્ન પરંપરા પણ તેમજ ચાલુ છે. છતાં નવીને એ કાંઈજ માનવું નથી, ચર્ચા કરવી નથી અને મત મુક નથી. આથી તેઓ સંધ બાચ ગણાવાને ગ્યજ બન્યા છે. હંસસાગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com