________________
પ્રાપ્ત થયા. શ્રી છાણી સધની વિનંતીથી પૂ. આચાર્યદેવેશશ્રીએ પૂજ્ય પન્યાસજી મહારાજ તથા આપણા ચરિત્રનાયકશ્રીને છાણી ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી હતી આથી ૧૯૮૯ નું ચાતુર્માસ છાણી મુકામે જ કર્યુ” હતું. ચાતુર્માસ બાદ તેએશ્રી સુરત મુકામે પૂ. આચાર્ય દેવેશશ્રીની નિશ્રામાં પધાર્યા હતા ત્યાં આગળ પૂ. આચાર્ય દેવેશશ્રીએ શ્રીમદ્ધે શ્રીભગવતીસૂત્રના યેાગમાં પ્રવેશ કરાવ્યા બાદ પૂજ્ય આચાર્યદેવશ્રીને અમદાવાદ મુનિસ ંમેલન પ્રસંગે પધારવાનું નકકી થતાં એ ભગીરથ જાગની ક્રિયા અને પદપ્રદાનાદિ શુભકાર્યાં પૂ. આચાર્ય દેવેશશ્રીની અનુજ્ઞાનુસાર પૂ. પન્યાસજી મહારાજના શુભહસ્તે થયાં તે દરમ્યાન આપણા ચરિત્રનાયકને રતલામના રહીશ સુશ્રાવક હજારીમલજી તથા નાથુલાલજી નામના બે મુમુક્ષુએ અનુક્રમે Àલાયસાગરજી તથા મુનિશ્રી સયમસાગરજી નામે વધુ એ શિષ્યેા થયા.
સ. ૧૯૯૦ ના વૈશાખ સુદ ૬ ના દિને પૂ. પન્યાસજી મહારાજે આપણા ચરિત્રનાયકને શ્રીસુરતમાં ગણિપદ અને નવદીક્ષિતાને વડીદીક્ષા પ્રદાન કર્યાં હતાં.
શ્રીબીલીમેનારા સંધના આગ્રહથી પૂ. પન્યાસ” મહારાજની છાયામાં સં. ૧૯૯૦ નું ચાતુર્માસ શ્રીબીલીમેારા નગરે થયું ત્યાં આગળ ચાતુર્માસમાં પરમપ્રશમમૂર્તિ વિદ્વ તપસ્વી પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રીવિજયસાગરજી મહારાજ પાંચસાત દિવસની પણ સામાન્યજ બીમારી ભાગવાન આસા વદી ૧૪ ( દીપાલિકા ) ના પવિત્ર દિવસે અચાનકજ કાલધર્મ પામ્યા. આ ફાની દુનીયાને ત્યાગ કરી સ્વર્ગે સીધાવ્યા. બહોળા શિષ્યમંડળને અચાનકજ રડતુ મુકીને ચાલ્યા ગયા. સત્ર શોક વ્યાપી ગયા. આપણા ચરિત્રનાયકને તે પૂજ્ય પન્યાસજી મહારાજના સુમેળ અને છેલ્લા વિયોગના કારણભૂત એ બીલીમેારા બન્યુ, સધે એ નિમિત્તે મહુાટે મહાત્સવ કર્યાં હતા. પૂજ્યશ્રીની પાદુકા પણ સ્થાપન કરી હતી. ઐ અવસરે શ્રીબીલીમારામાં ચાલતા ઉપધાનમાં પેહેલા શ્રાવકશ્રાવિકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com