________________
- પૂજ્ય પન્યાસજી મહારાજશ્રી વિજયસાગરજી મહારાજ સાથે તેઓ શ્રીમદે ૧૯૭૭ નું ચાતુર્માસ સોજીત્રામાં અને ૧૯૭૮ નું ચાતુર્માસ કોઠ મુકામે કરીને બંને સ્થળે શાસનની સારી શોભા વધારી હતી.
સં. ૧૯૭૯ નું ચતુર્માસ શ્રીકપડવણુંજ મુકામે કર્યું હતું તે સ્થળે પૂજ્યશ્રીએ મહાનિશીથસત્રના ગધ્વહન કર્યા અને પ્રથમ ઉપધાન પણ તેઓ શ્રીમદે કપડવણજ મુકામે પૂજય પન્યાસજી મહારાજની છત્રછાયાતને કરાવ્યાં હતાં.
સંવત ૧૯૮૦ નું ચાતુર્માસ શ્રીસંધના અતિઆગ્રહથી પૂ. પન્યાસજી મહારાજ સાથે રતલામ કર્યું હતું. રતલામથી ભોપાવર અને માંડવગઢ તીર્થની યાત્રા કરીને શ્રીમદ્દ શ્રીરાજગઢ મુકામે પધાર્યા હતાસં. ૧૯૮૧ નું ચાતુર્માસ રાજગઢ મુકામે કરીને સંધમાં પડેલ તડ નિવાર્યા હતાં. ત્યાંથી રતલામ જાવરા થઈ માગસર સુદ ૨. ના રોજ રીંગનેદ પધાર્યા ત્યાં ભૂગર્ભથી પ્રગટ થએલ શ્રી નેમિનાથ પ્રભુજી આદિ પાંચ ભવ્ય જીનબિબેને મહાન મહેસૂવપૂર્વક માગસર સુદ ૧૦ ના શુભદિને નૂતનજીનમંદિરમાં ભારી ઠાઠપૂર્વક ગાદીનશીન કર્યા–પધરાવ્યા. '
સંવત ૧૯૮૨ નું ચાતુર્માસ પૂ. પંન્યાસજી મહારાજની છત્રછાયામાં રતલામ શ્રીસંઘના અત્યાગ્રહથી રતલામ મુકામે ધામધૂમપૂર્વક કર્યું સંવત ૧૯૮૩ નું ચાતુર્માસ પૂજ્ય પન્યાસજી મહારાજની છત્રછાયામાં શ્રી અંદર મુકામે કર્યું પિતાની અત્યંત મધુર વૈરાગ્યવાહિની દેશનાના પ્રભાવે ત્યાં અનેક ભવ્યાત્માઓને પ્રભુમાર્ગના રસીયા બનાવ્યા, ચતુર્માસ ઉતર્યો મીશ્રીબેન આદિ બે બહેનોને શ્રીમતી ભાગવતી દીક્ષા આપીને સબીજી તિલકશ્રીજીના શિખ્યા તરીકે જાહેર કર્યા હતા. સં. ૧૯૮૪ નું ચાતુર્માસ શ્રીસંઘના અત્યાગ્રહથી મહિદપુર પૂજ્ય પન્યાસજી મહારાજની છત્રછાયામાં થયું ત્યાંથી અનુક્રમે વિહાર કરીને ફેર રાજગઢ પધારતાં ત્યાંના રહીશ - પિરવાડ જ્ઞાતીના લુણાજી નામના ધર્માત્માને મહાન મહત્સવથી અને ' હાથીના વરઘડે અષાડ સુદ ૯ ના દીને ભાગવતી દીક્ષા આપી હતી.
દીક્ષિતનું નામ મુનિ સિંગરજી સખીને. પાસે મહારાજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com