________________
જ્ઞાતિના સહસ્થે એ નિમિત્તે મહાન અષ્ટાક્ષિક મહોત્સવ કર્યો હતો?
પછી તે તેઓશ્રી દિનપ્રતિદિન વધુ ધર્મવાસી બન્યા હેવાને પરિ. ણામે પરદેશ જવાનુંજ તછ દઈને ધર્મમય જીવન ગાળવા તે તે દેશની - મમતા છોડીને પિતાના અસલ વતન બીલીમોરા પધાર્યા.
સંવત ૧૯૬૭ માં પં. શ્રીરંગવિજયજી મહારાજને પોતાના ગામે ચાતુર્માસ કરાવીને ખુબ ધર્મારાધન કર્યું હતું. શ્રી બીલીમોરામાં તેઓશ્રીએ ઉપધાન કરીને માલ પણ પહેરી લીધી, પાંત્રીશું પણ શ્રી મુંબઈ બંદરે કર્યું હતું.
એક દિવસે સામાયિકમાં બેઠાં શ્રીમદનું દિલ ખુબ ભવવિરક્ત બન્યું, પિતાની લેઢાની દુકાનના ભાગીદારેએ વહીવટના સ્થંભભૂત ખુશાલભાઇને મુક્ત કરવા અશક્તિ બતાવ્યાથી વૈરાગી ખુશાલભાઈએ નફાનાં નાણું મૂકી દઈને પિતાની બેન હરકુંવર સાથે ત્રણ માસ માટે શ્રીસમેતશીખર આદિ તીર્થોને જુહારવા ઉપડી ગયા!
દરેક ધંધે વ્યાપાર તજી દઈને હવે તો તેઓ ધર્મધ્યાનમાંજ ટાઈમ ગાળવા લાગ્યા. સં. ૧૯૭૪ ની સાલમાં આપણું ચરિત્રનાયકના પરમગુરૂ આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીનું ચાતુર્માસ સુરત વડાચૌટે છે એમ સાંભળીને તેઓ શ્રીમદે પિતાની બહેન હરકુંવર સહિત પૂ. આચાર્યદેવશ્રીની છત્રછાયામાં ચાતુર્માસ કર્યું. ઉપધાનનું અને ઠાવીસું પણ ત્યાં જ કર્યું. અમે કરીને તેઓ સંવત ૧૯૭૬ માં તે એક દિવસે સામાયિકમાં મહાપુરૂનાં ચરિત્રો વાંચતાં દઢ નિશ્ચય ઉપર આવી ગયા કે આ અસાર સંસારથી હવે સયું ! સામાયિક પારીને પિતાના એ પુણ્ય વિચારે પિતાના પ્રિયબધુ રાયચંદભાઈ તથા બહેન હરકુંવરને વિદિત કર્યા. થોડા પ્રયાસો બાદ મેહને ઢીલો કરીને એ ભાઈબહેન પશુ ખુશાલભાઈના એ ઉત્તમ વિચારને આધીન થયા. ભાઈ વૈરાગી બને
૧ જે રકમના ખર્ચે પૂજ્યશ્રીની દીક્ષા પછી ભાગીદારેએ બીલીમેરામાં માણીભદ્રજી દેરી કરાવેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com