________________
પરમપૂજ્ય પરમાપકારી આગમાદ્ધારક રોલાનાનરેશ પ્રતિખેાધક શ્રીવર્ધમાન જૈનાગમમદિરસ’સ્થાપક શ્રીજૈનશાસનનભેામિણ નવીનતિથિમતમૂલાન્મૂલષદ નાજાભ્યાસી પ્રાત:સ્મરણીય આચાય દેવ શ્રીમત્સાગરાનાંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન શાન્તમૂર્તિ પરમપૂજ્ય ઉપાધ્યાયજી શ્રીક્ષમાસાગરજી મહારાજશ્રીના ઉજ્વલ
જીવનચરિત્રની સંક્ષિપ્ત રૂપરેખા.
આપણા ચરિત્રનાયકશ્રીને જન્મ ખીલીમેારા પાસે લુસવાડા ગામમાં સંવત ૧૯૪૧ ના ભાદ્રપદ સુદ ૫ના દિને થયા હતા. શ્રીમાન જ્ઞાતીએ જૈન વીસા પારવાડ હતા. પોતાનું નામ કૃષ્ણુચંદ્ર અને માતાનું નામ ગગાભાઇ હતુ માતાપિતાએ તેઓશ્રીનું ઉત્તમ એવું ખુશાલ નામ રાખ્યુ હતુ.
ખુશાલભાઇ બાલ્યકાળમાંજ સારે। અભ્યાસ કરીને ધાર્મિક અને વ્યવહારિક કાર્યોમાં તીક્ષ્ણ બુદ્ધિ વૈભવવાળા બન્યા હતા. સંસારના રંગરાગે એમના ધર્મિષ્ઠ હૈયાંને યુવાવસ્થામાંય ઉદ્વેગ કરાવતાં હતાં ! શ્રીમદ્ જેવા ધર્મીપ્રીય હતા તેવા હારમે નીયમ, દીલરૂબા અને સીતાર આદિના અનુભવી હાને સંગીતપ્રીય પણ હતા. કં પણ એટલા સુમધુર હતા કે તેઓશ્રી દ્વારા ગવાતી તાલ અને લયમય પૂનની એક કડી પણ ાડવાનું પણ શ્રોતા કરી શકતા નહિં.
અઢાર વર્ષની ઉંમરે તે તેઓ વ્યાપારાર્થ આફ્રીકા સુબાસા જંગ બહાર આદિ અનેક સ્થળેાએ સતત્ અટન અને અનુભવ કરીને શ્રીમદ્ સારા વ્યવહારન વણજકુશળ પણ બન્યા હતા.
કચ્છ-ભૂજવાળા શેઠ રાધવજીભાઈના સહવાસે તેવા પરદેશમાં પણ તેઓશ્રી ધ'ના અભ્યાસ અને સામાયિક પ્રતિક્રમણાદિ ધર્મ ક્રિયામાં નિરત હતા. તેવા પરદેશમાં પણ પર્યુષણામાં પ્રથમજ અઠ્ઠાઇને મહાન તપ આરતાં તેઓશ્રીની એ અડંગ ધર્મશ્રદ્ધાથી ચકિત બનેલા એક ખેાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com