________________
:
ર
ક
ચક્ષુરિન્દ્રિય અપ્રાકારી નથી બધી ઇન્દ્રિય પ્રાયકારી છે ઈન્દ્રિયો આલંકારિક છે એ સાંખ્ય મત ઘટતે નથી ઇન્દ્રિયોને ભૌતિક માનતાં વિષયમર્યાદેષ નથી આવતો ઈન્દ્રિયેનું ભૌતિકત્વ પુરવાર કરવું અનુમાન
૨૬૩ એકમાત્ર ગિન્દ્રિય જ છે એ પક્ષ અને તેનું ખંડન
૨૬૪ બે શ્રેત્ર અને બે ચક્ષુ એક એક ઇન્દ્રિય જ કેમ ? બે બે કેમ નહિ ?
૨૬૫ પાંચ જ્ઞાનેન્દ્રિયો ઉપરાંત પાંચ કર્મેન્દ્રિયો છે એ સાંખ્ય પક્ષ પાંચ કર્મેન્દ્રિયોની માન્યતાનું ખંડન અન્તઃકરણની ત્રિવિધતાની સાંખ્ય માન્યતાનું ખંડન
૨૮ ૩. ઇનિદ્રયાથપરીક્ષા
૨૬૯-૨૭૪ ઈન્દ્રિયાથનું લક્ષણ
२५ રૂપ આદિ ગુણે પ્રધાનપણે રાગનું કારણું છે
૨૭૦-૨૭૧ ભૂતોમાં એક એક ગુણ જ છે એ પક્ષનું ખંડન
૨૭૨ બધાં ભૂતેમાં બધા ગુણે નથી.
૨૭૩ ઈન્દ્રિયો અમુક નિયત વિષયની જ ગ્રાહક કેમ ?
૨૭૪ ૪. બુદ્ધિપરીક્ષા તથા તદતગત સત્કાર્યવાદપરીક્ષા
૨૭૪-૨૯૮ બુદ્ધિનું લક્ષણ
૨૭૪-૨૭૫ સાંખ્ય મતે બુદ્ધિ પ્રકૃતિના અસ્તિત્વને પુરવાર કરનાર પ્રમાણ
૨૭૭ પંગુ-અંધના સંયોગ જે પ્રકૃતિ-પુરુષને સંગ
૨૭૮ સાંખ્યમાન્ય પચીસ તત્ત્વ
૨૭૯ પ્રકૃતિ આત્માને ભોગ અને અપવગ કેવી રીતે સાધી આપે છે ?
૨૮૦ બન્ધ અને મોક્ષ પ્રકૃતિના જ છે અચેતન પ્રકૃતિ પુરુષ માટે પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ? સાંખ્ય મતે બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિનો ભેદ બુદ્ધિથી અધ્યવસિત અર્થને પુરુષ દેખે છે એ સાંખ્ય મતનું ખંડન
૨૮૪ સાંખ્યમાન્ય બુદ્ધિતત્તવની આવશ્યક્તા નથી સાંખ્ય મતમાં પુરુષને મોક્ષ અસંભવ બની જાય
૨૮૬ સાંખ્યોની સૃષ્ટિ ઘટતી નથી
૨૮૭ સાંખ્યોએ કરેલી કાર્યવાદની સ્થાપના
૨૮૮ પત્તિ પૂર્વે કાર્ય અસત છે કે સત-અસત્ છે એ બે પક્ષનું સાંકૃત ખંડન ૨૮૯ ઉત્પત્તિ પૂર્વે કાર્ય સત છે પણ અનભિવ્યક્ત છે એ સાંખ્ય મત અને તેનું ખંડન રહે અભિવ્યક્તિ એ શું છે ?
૨૯૧ અસત્કાર્યવાદ ઉપર કરવામાં આવેલા આક્ષેપોનો પરિહાર
૨૭૬
A
A
A
૨૮૫
ર૯૨
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org