________________
જ
જરૂરી છે કે કર કર કર કે એ પદ યાદ કર્યા વગર ન નાખવાનું હોય. કોઈપણ આ માંગલિક કામમાં ગુરુમંત્ર જાપ અને તેનું સ્મરણ છે
સદા હોય. તેમને ગુરુ પ્રત્યે અપાર પ્રેમ “શાસનસમ્રાટ’ ગ્રંથના તેમના “અંતરેદ્ગારમાં વ્યક્ત થાય છેઃ “જગદંદનીય જગદગુરુ...વિજયનેમિસૂરીશ્વરજી એ મહારાજ સાહેબ...મને પામર કીડીને કુંજર સ્વરૂપ બનાવનાર તે મારા પરમ ગુરુ ભગવંતના ઉપકારને બદલે ભવ કેડીકેડીએ પણ વાળી શકાય તેમ છે નથી. તેઓશ્રીના મુખમાં છેલ્લાં શ્વાસ સુધી આ “ઉદય–નંદન” હતા.” ટુંકમાં વિદ્વાન ગુરુશિષ્ય જે બેલડીની શાસનસમ્રાટની પરિચર્યાનું દર્શન અને શાસનસમ્રાટના તે ગુરુશિષ્યની બેલડી પ્રત્યેના અંતરંગ પ્રેમનું દર્શન એ પણ મનુષ્યજીવન પામ્યાનો લહાવો હતો.
વિ. સં. ૧૯૮૧ની સાલથી–મારા અભ્યાસકાળથી- શાસનસમ્રાટ સૂરિવરના સમુદાય સાથે પરિચય રહ્યો છે.
જ્યારે શત્રુંજય તીર્થની યાત્રા બંધ હતી, આ છે સાલ વિ. સં. ૧૯૮૩ની સાલ હશે, તે વખતે પ. પૂ. આ. નંદનસૂરીશ્વરજી મહારાજે પાટણ-દેશવટમાં શા સનસમ્રાટના સાંનિધ્યમાં જાહેર વ્યાખ્યાન
૨૬
જે
ી