________________
કે
હ હ
કે જે
હ ક એ છે કે % કે છે
હક ર છે કે આ એ જ છે કે જ છે
ભગવાન મહાવીર પ્રત્યે ગુરુગૌતમને જે પ્રેમ હતો તેનું આછું દર્શન પ. પૂ. આ. વિજયેાદય છે સૂરીશ્વરજી અને પ. પૂ. આ. વિજયનંદનસૂરીશ્વરજી મ.ના શાસનસમ્રાટના પ્રેમથી થાય છે. ડગલે અને પગલે “ઉદય-નંદને કહી સંબોધન પામતી આ ગુરુશિષ્યની બેલડી ખરેખર ભાગ્યશાળી હતી. અને શાસનસમ્રાટને મન પણ “ઉદય-નંદન” ગુરુશિષ્યની હર બેલડી સર્વસ્વ હતી.
કે એક જ વાર કોઈ
વિ. સં. ૧૯૮૧ થી–મારા અભ્યાસકાળથી– તો હું જાણું છું કે આ ગુરુશિષ્યની બેલડી એક દિવસ પણુ મહારાજથી જુદી પડી નથી. જ્યોતિષ, આગમ, શિલ્પ વગેરે અનેક શાસ્ત્રના સમર્થ વિદ્વાન પ. પૂ. ઉદયસૂરીશ્વરજી મહારાજ અને ન્યાય, જ્યોતિષ, આગમ વગેરે અનેક શાસ્ત્રના વિદ્વાન પ્રતિભાવાન નંદનસૂરીશ્વરજી મહારાજ, આ ગુરુશિષ્યની બેલડીને કલાકોના કલાક સુધી શાસનસમ્રાટના પગ આગળ સેવા કરતા દેખનાર આગંતુક નવીન માણસ ભાગ્યે જ તેમને આવા સમર્થ વિદ્વાન અને પ્રતિભાવાન કલ્પી શકે. અને તેમને યથાર્થ સ્વરૂપે જાણ્યા પછી જૈનશાસનના વિનયને ભારેભાર પ્રશંસ્યા વિના ભાગ્યે જ રહી શકે.
ર ર ર ર ા ા ા ા
જ
* *
* * *
* *
* *
*
* * *
*