________________
gu
wwwwwwwaited dada 000008
આ ગ્રંથના પ્રવચનકાર પ. પૂ. આ. વિજયન...દનસૂરીશ્વરજી મ. નો પરિચય સકલ સધને છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના એટાદમાં વિ. સ. ૧૯૫૫ ના કાકદિ ૧૧ના રાજ થયા. સૌરાષ્ટ્રદેશ ભારતના નરપુંગવાની ખાણ છે. તેમના પિતાનું નામ હેમચંદભાઈ. માતાનું નામ જમનાબ્ડેન. તેમનુ નામ નરેશત્તમ.
www:hidddddddddddddddddddddded.
જ્યારે તેમની અગિયાર વરસની ઉંમર હતી, ત્યારે વિ. સ’. ૧૯૬૬માં પ.પૂ. વિજયનેમિસૂરીશ્વરજી મ.નું ચાતુર્માસ એટાદ થયું. અહીં વૈરાગ્યનાં બીજ રાપાયાં અને તે પલ્લવિત થતાં વિ. સ. ૧૯૭૦ ના મહા શુદિ બીજના તેમણે ભાગવતી પ્રવ્રજ્યા સ્વીકારી. તેમનુ નામ પૂ. મુનિશ્રી નંદનવિજયજી પાડવામાં આવ્યું,
અગિયાર વર્ષની બાલ્યવયે ત્યાગાભિમુખ વૃત્તિને પરિપકવ ી પંદર વર્ષની ઉંમરે દીક્ષિત બનેલ
આ મહાપુરુષે પરમ પુરુષાર્થ કરી ન્યાય, વ્યાકરણ, ચૈાતિષ અને આગમાના તલસ્પર્શી જ્ઞાન સાથે ગુરુવર્ય શાસનસમ્રાટનેા અપાર પ્રેમ સપાદન કર્યો, જેને લઈને તેમણે મેળવેલું સમગ્ર જ્ઞાન પરણિત થયું.
२२
wwwwww added dail:dwide
escadddddddddded and de