________________
આ વ છે .
વિ. સ. ૨૦૦૫ માં આસા વિ ૦))ના દિવસે મહુવા મુકામે પ. પૂ. શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા. વિ. સ. ૧૯૭૦થી ૨૦૦૫ સુધીના દીક્ષાના પાંત્રીસ વર્ષ ગુરુમહારાજના સાંનિધ્યમાં તેમણે વીતાવ્યા. આ પાંત્રીસ વર્ષોંને સમગ્ર ગાળા સર્વે વાઃ હસ્તિવે નિમન્ના ? એ મુજબ પ. પૂ. શાસનસમ્રાટની શાસનપ્રભાવનામાં અંતર્ગત થાય છે. સૂર્ય ના પ્રકાશ ઝળહળતા હાય ત્યારે ખીજા ચાતિગણના પ્રકાશની ગણના ન ન ગણાય તેમ, પ. પૂ. શાસનસમ્રાટના જીવનકાળ દરમ્યાન પ. પૂ. વિજયન'દનસૂરીશ્વરજી મહારાજની સ્વતંત્ર કારકિર્દી ગણાય નહિ, કેમ કે તેમણે સમગ્ર જીવન ગુરુચરણે સમર્પિત કર્યું હતું.
આ.
શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વ્યક્તિત્વ, પ્રભાવ અને યુગપુરુષપણા માટે મારી લખેલ 'શાસનસમ્રાટ' ગ્રંથની પ્રસ્તાવના ખસ છે અને આ શાસનસમ્રાટ મહાપુરુષને પૂણ વારસા પ. પૂ. આચાર્ય નંદનસૂરીશ્વરજી મહારાજે સાચવ્યેા છે, તેવું–વિચારામાં મતભેદ હેાવા છતાં-મારી આગળ ઘણીવાર મારા ગુરુવ સ્વ. પ. પ્રભુદાસ બેચરદાસે કહ્યું છે અને તે ખરેખર યથાર્થ છે.
૨૩