Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાકારસ્ય મંગલાચરણ, મંગલાચરણ પ્રયોજન નિરૂપણં ચ ।
જો કે શાસ્ત્ર સ્વય' મંગલસ્વરૂપ છે તેા પછી મંગલાચરણ કરવાનું શુ' પ્રયેાજન છે ? એના સમાધાન એ છે કે—શાસ્ત્રનું અહુમાન અને ભક્તિ વધારવા માટેજ ‘મ’ગલાચરણ' ખેલવાની પ્રથા છે, ત્યારે આધ્યાત્મિક શાસ્ત્રો પરમ શાંતિ અને પરમ આનન્દ ઉપજાવનારા છે તે તેની માઁગલપ્રથા ક્રમ ન હોય ? અલબત હોયજ. વળી આમાંથી બીજો ભાવ પણ તારવાના હોય છે કે મંગલાચરણથી શિષ્યાના મનમાં શાસ્ત્ર પ્રત્યે રુચિ ઉત્પન્ન કરવાને નિયમ પણ છે. ‘મ’ગલાચરણુ' એકલવાની રીત ત્રણ વખત પાડવામાં આવી છે, આદિ (આરંભ ), મધ્ય અને અન્ત્ય (ઈંડા). આરંભનુ મંગલાચરણુ કાઇપણ જાતના વિઘ્ન વિના કાર્ય પૂરૂ કરવા માટે હોય છે. મધ્ય મગલાચરણ શાસ્ત્રોના ભાવે શિષ્યામાં સ્થિર કરવા માટે છે. અતનુ મગલાચરણ શિષ્યા પ્રશિષ્યાની પરંપરા ચાલુ રહે અને શાસ્ત્રના વિચ્છેદ ન થાય તેના માટે છે. સાથે સાથે એ પણ ભાવના આ મંગલાચરણથી પ્રગટ કરવાની હોય છે કે ભગવાન મહાવીરના આ પ્રેરક સ ંદેશ કાલના અંત સુધી જીવતા જાગતા ગજ તે રહે, અને ભવભવાથી થાકેલા આત્માઓને, વિસામારૂપ બની મુક્તિ પથના સાંગુ (સથવારા) બને. કહ્યું પણ છે—
“तं मंगलमाईए, मज्झे पजंतए य सत्थस्स । पढमं तहि निदिदूं, निव्विग्धपारगमणाय ॥१॥
શાસ્ત્રકારસ્ય મંગલાચરણમ્ ।
तस्सेव य थेज्जत्थं, मज्झिमयं अंतिमंपि तस्सेव । अव्वोच्छिन्ननिमित्तं, सिस्सपसिस्साइवंसस्स ” કૃતિ ।
આ પ્રમાણે શિષ્ટ પુરુષાની પરપરાનુ` સ્મરણ કરી, શાસ્ત્રનું ‘મંગલાચરણ' કરી, સમસ્ત વિશિષ્ટ ભાવાના આધાર-રૂપ ભગવાન મહાવીર, તેમજ જીનેશ્વોની વાણીના પ્રવાહ ને જેણે ઝીંલી શાસ્ત્રરૂપે ગુંથી છે એવા ગણધર દેવાને અને આઠ પ્રવચન-માતા-રૂપ અનંત તીર્થંકરાની વાણીને તાદાત્મ્યભાવથી વંદન કરી, શાસ્ત્રકાર હવે શાસ્ત્રને આરંભ કરે છે. મિળ સ્થાનિ
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧