________________
ભાગ ૨ –જેન મુનિ જીવન. ખંડ ૧ લો-જેન મુનિના જીવનનું સ્વરૂપ.
મુનિના કર્તા અને ફરજો. જૈન ધર્મનું સૂક્ષ્મ સવરૂપ અને તત્ત્વજ્ઞાન, ઇતર તત્ત્વજ્ઞાન અને સાયન્સ સાથે
વિરતારથી તુલના. ખંડ ૨ જે-જૈન ધર્મના ટકાવવા માગે.
પ્રચારના સાધનો, સાવચેતીઓ, વિનું દિગદર્શન, ભાવિ વારસદારો ને વારસ, સંઘ સત્તા અને સંગઠન, જગતના માનવ ગણ અને પ્રાણી માત્રનું હિત, તથા પરસ્પરના સંબંધે ને સહકાર, વિગેરે આપવામાં
આવશે. આ રીતે જન દર્શનની વિગતવાર માહિતી કેવી રીતે પૂરી પાડી હાલના વાચકો માટે એક સાધન તૈયાર કરવામાં આવશે? તેની આ એક રૂ૫ રેખા છે.
*
*
૨
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org