________________
આર્ય સંસ્કૃતિ અને જૈન દર્શનનું સ્વરૂપ પ્રતિપાદન કરનાર
૩૦૦૦ થી ૪૦૦૦ પેઈજેને
મહાન ગ્રંથ.
જીવન-વિકાસ
અને
વિશ્વાવલોકન આ ગ્રંથમાં નીચે પ્રમાણે વિભાગ અને વિષે રહેશે.
ભાગ ૧ લે. જૈન ગૃહસ્થનું જીવન ખંડ ૧ લો. ભૂમિકા–સથ્રહસ્થપણું અને વિશુદ્ધદષ્ટિ
પુસ્તક ૧ લું–આ પુરતમાં ભૂમિકાના
ત્રણ પ્રવેશ આપવામાં આવ્યા છે. પુસ્તક ૨ જું–માર્ગનુસારિતા અને સમ્યકત્વ સૂર્યોદય નામનો ૪થે પ્રવેશ આપવામાં આવશે.
( જુએ પાછળનું પેઈજ ) ખંડ ૨ જે-જન ગૃહસ્થનું ધાર્મિક જીવન
તેનું સ્થાન, , અતિચારો, ખાસ કર્તવ્ય. વિગેરે
સવિવેચન તુલનાત્મક રીતે આપવામાં આવશે. ખંડ ૩ એ-આધુનિક પ્રશ્નોની ચર્ચાઓ,
જૈન દૃષ્ટિથી ખુલાસા, જૈન ગ્રહને અનેક મુશ્કેલીએમાં માર્ગદર્શન વિગેરે.
ર૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org