________________
ધર્મ ઈષ્ટ વસ્તુ છે, પ્રિય છે, મને હર છે, ધર્મ જ પરમાર્થથી સુખી છે, સ્વજન, મિત્ર, બંધુ, પરિવાર છે ધર્મ જ દૃષ્ટિ આપનાર છે, ધર્મ જ પુષ્ટિકર છે, ધર્મ જ બળપ્રદ છે, ધર્મ જ ઉત્સાહજનક છે. ધર્મ જ નિર્મળ કીર્તિ પ્રકાશક છે, ધર્મ જ માહાસ્ય જનક છે, ધર્મજ સારી રીતે સુખની પરંપરા ઉત્પન્ન કરનાર છે.
તે જ સેવવા ચોગ્ય છે તે જ આરાધના કરવા એગ્ય છે તે જ પિષણ કરવા યોગ્ય છે તે જ પાલણ કરવા એગ્ય છે તે જ કારણે ચગ્ય છે તે જ આચરવા ગ્ય છે. તે જ અનુચ્છે છે તે જ ઉપદેશવા ગ્ય છે તે જ કર્તવ્ય છે તે જ અભ્યાસ કરવા એગ્ય છે તે જ પ્રતિપાદન કરવા ચોગ્ય છે
તે જ કરાવવા યોગ્ય છે એ ધર્મ જ ખરેખર
ધ્રુવ શાશ્વત
અક્ષય અને અચળ છે ધર્મ જ સકળ સુખનું નિધાન છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org