Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
પર ]
જ
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
સ. ૧૯૬૬.
૪૨૬--૪-૯ ગઈ સાલનાં આજ઼ી.
૩૯૮--૦-૦ ચાલુ સાલમાં નવા વસુલ આવ્યાં.
૮૨૪••૪-૯
[ ફેબ્રુઆરી
૩૦-૦૦ -૦ શેઠ' ફકીરચંદ પ્રેમચંદ ક્રીડી
ડીંગ રુમ લાબ્રેરીને છ માસની
મદદના આપ્યા.
૭૪૫--૪-૯ એજ્યુકેશન ને આપ્યા.
૪૯--o--૦ આથી શીલક.
{૨}--Y*!!
કેળવણી ખાતામાંથી રૂ. ૭૪૫-૪-૯ મળ્યા. કેળવણી ખાતે જે બાકી શીલક રૂ. ૪૯-૦-૦ છે તે પણ એને મલશે. તથા રૂ. ૫૦૫, નિરાશ્રીત ખાતેથી પાંચ માસ ના રૂ. ૧૦૧. મુજબ મળ્યા તથા રૂ. ૨-૩-૩ શેડ કીલાભાઈ ગમાનચંદ જાવદવાલાની જાન આવવાથી આવેલા તથા રૂ. ૨૩૬-૩-૬ ઉઘરાણીના આવ્યા તથા રૂ. ૫૦૦. શ્રી ધાર્મિક પરીક્ષાના ઇનામ માટે શેઠ હેમચંદ્ર અમરચંદ્ર તરફથી મળ્યા. ઉપર મુજબ્ કુલ રૂ. ૫૧૫૦-૪-૬ એજ્યુકેલન એડને મળેલા છે.
એજ્યુકેશન ખાડ' તરફથી પાઠશાળાઓ, સ્કુલો, કન્યાશાળા વગેરે સ ંસ્થાને સ ૧૯૬૬ ના આસો વદ ૦)) સુધીમાં દર માસે મદદ અપવામાં આવી છે. આમાં સુરતની રત્નસાગરજી પાઠશાળાને માસિક રૂા. ૩૦), મુંબઇનો માંગરોલ સભા તરફથી ચાલતી કન્યાશાળાને માસિક રૂા. ૩૦), અમદાવાદની શ્રાવિકા ઉદ્યાગશાળાને માસીક રૂ।. ૨૦ ) એ માટી મદદમાં છે. આવી રીતે સં. ૧૯૬૬ ના આસા વદ ૦)) સુધીમાં કુલ રૂા. ૨૪૩૪-૮-૦ અપાયા છે. તેની વિગત પરિશિષ્ટ દ્ર માંથી વીગતવાર મલશે. તે રિ. શિષ્ટમાં રૂા. ૨૦૦ ની મદદ કાન્ફરન્સ ઓફીસ તરફથી લખેલા છે, તે એની હસ્તક કામ આવ્યા પછી કેન્ફરન્સ એરીસે આપેલી મદદ છે, જેને તા. ૧૨-૧૨-૦૪ ના ઠરાવથી ખેડે મંજુરી આપી છે. આ સર્વ સંસ્થાઓ તરફથી અભ્યાસ કરનાર વિદ્યાર્થી એના તેમજ આવક, જાવક, અભ્યાસ, હાજરી વગેરેની સંપૂર્ણ માહિતી દર્શાવનાર પત્રક ખેડ તરફથી મોકલવામાં આવે છે; જે પરથી તેમની ચાલુ સ્થિતિ અને વધારા સંબધી વિગત મળ્યા કરે છે,
તેજ અરસામાં જુદા જુદા ધારણામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને માસિક સ્કોલરશીપાના સ. ૧૯૬૬ ના આસો વદ ૦)) સુધીમાં રૂા. ૧૩૭૮-૪-૦ આપવામાં આવ્યા છે. તેનાં નામ આપવા યોગ્ય ન લાગ્યાથી તેના ધેારણુ અને મદદના આંકડા સ ૧૯૬૬ ના આસેા વદ ૦)) સુધીનેા નીચે આપ્યા છે.