Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧ ]
ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવેા.
[ ૨૧૯
ઉપદેશકાજ રાખવા પ્રયાસ કરશે. મી. અમૃતલાલની ભાષણ કરવાની શૈલી ઘણી ઉત્તમછે ૬. શ્રી સંધ તરફથી મણીલાલ છગનલાલ તા. ૨૪-૬-૧૧
માલુવા-ઉપદેશક મી. વાડીલાલે અહીં આવી “ અહિંસા પરમેાધમ ” એ વિષય ઉપર ભાષણા આપતાં અહીંના ગરાશીયા ચોધરી વગેરે વગેરે જેએ હાજર હતા તેમણે માંસ ભક્ષણ ન કરવા તથા દારૂ ન પીવા તેમ પાપ નહીં કરવા પ્રતિજ્ઞા કરી હતી. તેમાં આશરે ૩૦ ગૃહસ્થાનાં નામ સાથે ઠરાવ કાન્ફરન્સ એસ તરફ મેકલેલછે. આ બાબત કોન્ફરન્સને અમે ધન્યવાદ આપીએ છીએ તા. ૨૬-૬-૧૧ ૬. માણેકલાલ સાંકલચંદુ
જામળા–ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલે અહીં આવી કેન્ફરન્સના હેતુએ ઉપર ભાષણા આપ્યાં તેથી કરી અહીં નીચે પ્રમાણે ઠરાવ થયાછે.
(૧) ક્રાઇ જૈને કન્યાવિક્રય કરવેા નહીં, તેમાં કેટલાંક પાટીદાર અને રજપુત ભાઇઓ એ પ્રતિજ્ઞા લીધી હતી (ર) ટીનનાં વાસણ વાપરવાં નહી (૭) બૈરાંઓએ ફટાણા ગાવાં નહી (૪) પરદેશી ભ્રષ્ટ ખાંડ વાપરવી નહી વલી જીવ દયાના ભાષણથી સારી અસર થઈ હતી ને આશરે ૧૦ જણેતા દારૂ માંસ વગેરે ન વાપરવા તથા કોઇ જાતનું પાપ ન કરવા સભા સમક્ષ સાગન લીધા હતા અને ઠરાવમાં નામ પણ આપવામાં આવ્યાંછે. સ્કુલ માસ્તર અંબાલાલ હરીશ કર જણાવેછે કે ભાષણા વખત ગામની ઘણી કેામ ભેગી થતી હતી. સંપ, શિયલ, ધર્મ, કન્યાવિક્રય, જીવ દયા વગેરે વિષયો ઉપર ભાષણો આપી સારી અસર ઉપજાવી હતી. ઉપદેશકે પેાતાની ફરજ બજાવી આભારી કર્યાછે. તા. ૨૯-૬-૧૧
મદિરાધાર ખાતુ.
આણુજીના સંબંધમાં શ્રીયુત્ માણેકલાલ ધહેલાભાઇ તે એજન્ટ ટુ ધી ગવર જનરલ એક્ રજપુતાના સાથે જે જે વાતચીત તથા પત્ર વ્યવહાર થયા હતા તે સંબં ધની હકીકત જૈન પેપર તા. ૬-૭-૧૧ ના ૬-૭ પાનામાં આવી ગઇ છે જેથી અત્રે વિશેષ એટલું જણાવવાનું જે આ સંબંધમાં તા૦ ૨૪-૫-૧૧ ના રાજે મળેલ એડવાઇઝરી એમાં સધળા પત્રા રજુ થયા હતા. તે ઉપર વિચાર કરી એવા ઠરાવ થયા કે એક ડેપ્યુટેશન આખુ મોકલવું. આથી A. G. G. ને ડેપ્યુટેશનના આકારમાં મળવા જવા ટાઇમ પુછાવવા આબુના માટ્રેટ ઉપર એક પત્ર લખ્યા છે, જેની નકલ નીચે મુજબ.
No. 63 T.
To,
Pydhuin Post No. 3 Bombay,3rd July 1911
Captain H. R. N. Pritchard Esqr, I. A.,
Respected Sir,
Magistrate of Abu, Mount Abu.
Mr. Maneklal Ghelabhai has placed in
our hands the