Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧] કુશન સમયના બ્રાહ્મી લિપિમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લે. [૨૪૧
गहवलाये पण तिधारिये शिशिनिये आर्य दासिये . देवस्य कुटूम्बिनिये धरवलाये दति ...........................સચે
૭૪ની સાલમાં ઉહાળાના પ્રથમ માસમાં પાંચમે દિવસે......દેવની પત્ની ધરવાલાનું, વારણગણુ-કુલ વજી નગરીશાળા અને આશ્ચક (સંજોગ)ની નધન...વાચકની ...શિષ્યા....ગ્રહવલાને આજ્ઞાથી, દાન
સંવત ૮૦ ની મથુરાનિ મતિ सिद्धं महरजस्य वासुदेवस्य सं ८० हमव १ दि १०२ एतस्य पुष्यां साबको स धित संघनाधिस (?) वधुये बलस्य
મહારાજ વાસુદેવના રાજ્યમાં ૮૦ વર્ષો હેમન્તના પ્રથમ માસમાં ૧૨ મે દિવસે શ્રાવક ......સ.ની પુત્રી બલની...... સંધનન્દિની વધુ.... . ..
સ. ૯૯ની સાલના લેખવાળું મથુરાનું બાસ-રીલીફ
(ડું ઉપર ઉપસી આવેલું છેતરકામ) પીળા રેતીના પથર ઉપર કોતરેલા બાસ-રીલીફના કકડાના ઉચ્ચ પ્રાતે એક લેખ કોતરેલો છે. આ બાસ રીલીફના બે ચેરસ આકારના ભાગો છે. ઉંચે ચોરસ ભાગ સારી હાલતમાં છે. અને તેના ઉપર સ્તૂપને આકાર છે. સ્તૂપની આસપાસ બે જનની મૂર્તિઓ છે. એક મૂર્તિ પર છત્ર છે અને બીજી ફણાવાળી છે એટલે પાર્શ્વનાથની. નીચેના ભાગમાં એક હસ્ત ઉંચે અને બીજો હાથ જઘા ઉપર મુકેલે એમ એક સ્ત્રી ઉભેલી છે તેની વામપાર્વે એક અર્ધ નગ્ન પુરૂષની આકૃતિ છે. કમર ઉપર જ માત્ર વસ્ત્ર છે. પુરૂષની વામ પાર્વે બે સ્ત્રીની નાની આકૃતિઓ છે અને તેઓની પાછળ પ્રણામ કરીને એક વૃક્ષતળે ઉભેલા નાગની આકૃતિ છે.
सिद्धं सं ९०९ नि. २ दि १०६ कोटियातो गणतोठनीयातो कुलांतो वैरों तो शाखातो आर्यसुर . शिशिनि धमशिरिये निवर्तना...प्रइदतस्य धिता धनहथि
A અના શ્રેષ્ઠ વિના B ન કમળ
સિદ્ધિ ૮૦૦ વર્ષ ગ્રીષ્મ રૂતુના દ્વીતીય માસમાં ૧૬ મે દિવસે કાટિયગણની સ્થાનીકુલની વજ શાખાની આયંસુરની......શિષ્યા ઘર્મ શિરિની આજ્ઞાથી ગ્રહ દત્તની પુત્રી... ધનહથિ.
A અનાથ શ્રેણી વિજા (વિદ્યા) B કૃષ્ણ શ્રમણ
આ લેખમાં પણ કોટિગણના, સ્થાનીય કેલના અને વજી શાખાના આર્ય સુરની શિખ્યા ધમ શિરીના ઉપદેશથી ગ્રહદતની પુત્રીએ બિ ભરાવ્યું છે.