Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૫૨]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ઓગષ્ટ
દ્રવ્ય પુષ્ય પુજા ન કરે કારણ કે તેને તે સર્વ આરંભત્યાગ કર્યો છે, ભાવ પુષ્પ પુજા કહે, ત્યારે દેવભકત કથયઃ કે, તે શી રીતે તે કહો તેમજ થય? પ ોરું થયામિ સ; સુથાત. .
अहिंसा प्रथमं पुष्यं, पुष्पमिंद्रिय निग्रहः ॥ सर्व भूत दया पुष्पं , क्षमा पुष्पं विशेशतः ॥ १॥ ध्यान पुष्पं तपः पुष्पं, ज्ञान पुष्पं च सप्तमं ।।
सत्यंचै वाष्टमं पुष्प, तेने तुष्यात देवताः ॥ २ ॥
હે મિત્ર સાધુ મહારાજ તે પુકત લોકમાં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે ભાવ પુષ્પ પુજા કરે તેથી તુંષ્ટમાન દેવતા થાય, પણ સાધુ દ્રવ્ય પુષ પુજા નઈ કરે, અને પુત જે આઠ પુષ્ય કથા તે ધારણ કરે. અને બીજાને ધારણ કરવાને ઉપદેશ દે માટે હે મિત્ર દેવ, ગુરૂની ભકતી નીરંતર હૃદયમાં ધરવી તથા ધર્મ કરણી કરવી કારણ કે તેથી આ ભવ પરભવ કલ્યાણ થાય છે. માટે નીતર દેવગુરૂની ભકતી તથા ધર્મ કરણી કરવી, કારણ કે ગાયુ સ્વસ્પતિ આયુશ આજના કાલમાં થોડું છે માટે જે શ્રેષ્ઠ કામ કાલે કરવા ધારતા હોઈએ તે આજે કરવુ, પણ પ્રમાદને વશ થઈ બેસી નઈ રહેવું તથા તેને છોડી નઈ દેવું, મોમિત્ર યુરિનમઈ મવત્વ મામેન તથા સત્યાન
તાદિન. અને હું મિત્ર હવે જ્યારે આપને મલસુ ત્યારે આવી જ જ્ઞાન ગષ્ટી કરીશું કારણ કે ત્યાનંદ મતિ તમા– છારા, આમ કહી બને મિત્ર પિત પિતાને સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારે તમામ
હવે હું લેકચર બંધ કરવાની રજા લહુ છું, વીર પ્રભુના યથાર્થ વચનો પર વિશ્વાસ રાખજે, વૈરાગ્ય વાસીત અંતઃ કરણવાલા થઈને, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, ઈર્ષ્યા, અજ્ઞાન, વિજય, કાય, મદ, નિંદા, અહંકાર, વગેરેને બનતી ત્વરાએ ત્યાગ કરજો. પરોપકારને પકાર માનજે કૃતધન નઈ પણ કૃતજ્ઞ થજે અવગુણને ગુણ માની તેને આભાર માનજે, અને નીતર નીતીની પ્રવતીને ગ્રહણ કરી અનીતીને ત્યાગ કરજે, સદા સત્યતાને સંગ્રહ કરી અસત્યતાને ત્યાગ કરજે, અવગુણની ઉપર ગુણ કરજે, પણ અવગુણ ઉપર અવગુણ નહી કરતા, સર્વે ઠેકાણે નમ્રતા રાખવી, ગંભીરતા રાખવી, ધીરજને ધારણ કરવી, કમળતા રાખવી જીવ ઉદાર ચીતવાલે રાખે. કંજુસાઈ નઈ રાખવી. સર્વે પ્રાણ પર દયા રાખવી. નિરંતર સદાચરણ આચરવું, સજન માણસની સોબત રાખવી. દુર્જનનો ત્યાગ કરે. પંડીત પુરૂષની મીત્રતા કરવી, હવે આજની સભામાં શ્રી મદશાસ્ત્રાંનિધિ શ્રી જશ વિજય મહારાજ સાહેબશ્રીજીના પ્રમુખપણ નીચે જે મે આજે લેક્ટર આપ્યું છે તેને