Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧)
જેન શિલા લેખે.
[૩૬૧
૩૪ ઇન્ડસ્કાઈથીઅન સમયના જૈન મંદિરના કોતર કામના કકડાઓ મહાવીર સ્વામીને એક એવી વટે
સં. ૧૯૩૬ અને ૧૧૩૪ ની પ્રભનાથની મેટી મૂતિઓ. ૧૧૩૪ની સાલના જૈન મૂર્તિના તળ પ્રદેશ, અને અન્ય બધ્ધ લોકોની મૂતિઓ વિગેરે
૧૮૮૮-૮૦ ની સાલમાં ૮૦ તિર્થંકરની મૂર્તિઓ ૧૨૦ કઠેરાઓ વગેરે મળી આવ્યાં હતાં. ૧૮૯૦-૯૧ ની સાલમાં અતિશય અગત્યનું કામ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સરકાર તરફથી ઉદાર મદદ મળતાં કંકાલીના ટેકરાને ખોદવાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. અને તારણો, સ્તંભ, નિલે, બારણુઓ, મૂતિઓ વગેરે જેની કુલ સંખ્યા ૭૩૭
છે. તે તેણે મથુરા મ્યુઝીઅપમાં મોકલી આપ્યાં હતાં. આ ઉપલી ઐતિહાસિક વસ્તુઓમાં કિર તથા ગરૂડોથી પૂજાતા સ્તૂપની આકૃતિવાળું તારણ તે વખતની શિલ્પ કળા કેવા પ્રકારની હતી તે ઉપર સારે પ્રકાશ પાડે છે. બહું. (સંગસમય) અને ગયાના સ્તૂપોમાં કન્નરો (centaurs) ની આકૃતિઓ કોતરેલી જોવામાં આવે છે. આ તેરણ બતાવે છે. કે મથુરાની શિલ્પ કળા (જો કે ગંધાર (ગ્રીસ-બુધીસ્ટીક) શિલ્પની તેના ઉપર અસર હતી) મૈર્ય સમયની હિંદી શિલ્પ કળાને મળતી હતી. બહુટના સ્તુપના બારણાના ધન ભૂતિના લેખ કરતાં શિવયશાના આયાગ પટ (તૂપનું દ્વાર) ઉપરના લેખની લિપિ તથા બાલા જૂની હેવાથી તેને કાળ ૧૫૦ બી. સી. કરતાં પ્રાચીન છે એવું ધારી શકાય. આઉપરથી મથુરામાં ૧૫૦ બી. સી. માં એક જૈન મંદીર બંધાવવામાં આવ્યું હતું અને તેનું
આ તેરણ છે એવા અનુમાન ઉપર આવવામાં કંઈ બાદ નથી. આ ઉપરાંત અરનાથની . મૂર્તિ ઉપરના લેખમાં (કુશા સં ૭૮) દેવનિર્મિત સ્તૂપનો નિર્દેશ કરવામાં આવ્યો છે. - આ દેવ નિર્મિત સ્તૂપના સંબંધમાં જનપ્રભના તીર્થકલ્પમાં એક અદ્ભુતકથા આપેલી
છે. આ સ્તુપ સુ“નાથ ભગવાનના સમયમાં કુબેરા નામની દેવીએ બનાવ્યો હતો. ' આસુવર્ણમય સ્તૂપને પાર્શ્વનાથના સમયમાં ઈટોથી આચ્છાદિત કરવામાં આવ્યો હતે.
અને એક પથરનું મંદિર બહાર બંધાવવામાં આવ્યું હતું. ઇ. સ. ૧૫૬ ની સાલમાં સ્તૂપને દેવનિર્મિત માનવામાં આવ્યું છે તેથી આ સ્તૂપ ઈ. સ. પૂર્વે કેટલાક શતક પહેલાં બાંધવામાં આવ્યું હશે એ નિઃસંશય છે. અહંત નાન્હાવર્ત (અરનાથ)ની સં. ૭૦ ની સાલની મૂર્તિની
ગાદી ઉપર લેખ, આ,
કાત્સર્ગ મુદ્રમાં ઉભા રહેલા અરનાથ ભગવાનની ગાદીનો ડાબી બાજુને ભાગ છે. આ ગાદીની મધ્યમાં વિશાળ ઉપર ચક છે. પાબી બાજુએ હાથમાં કમળ લઈને ત્રણ સ્ત્રીઓ તથા એક નાની છોડી અસ્ત જોડીને ઉભેલી છે. એડીની ભાછળ એક સિંહ છે.
. ૭૦૨૪ ૪ કિ. ૨૨ v તયં કુર્ના જોડિયા કાર્યો. को अयध्धहस्ति अरहतो नन्धावर्तस प्रतिमां निवर्तवति माडर्यये श्राविकाये “ (હિના) ને પ્રતિભા ને ધૂને નિમિત્તેજ.