Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શિવપકની સ્ત્રીને આયાગપટ, આ આવાગપટનો લેખ છિન છે. તેને બાકીને ભાગ નીચે પ્રમાણે વંચાય છે.
ત્તમ કવિતાના સિવઘોષ –મરિ(ગા) ... ના ... અહંત ભગવાનને નમરકાર: શિવાષની સ્ત્રી.
લેખની લિપિ કુશનલિપિ કરતાં જુની લાગે છે. પટના મધ્યમાં પાશ્વનાથની મૂતિ છે. અને બંને બાજુએ હાથ જોડીને ભકત અથવા સેવકો ઉભેલા . કોતરકામ તથા ચિન્હાત્મક આકૃતિ પૂર્વ વણિત પટેવી આકૃતિઓ કરતાં ઓછી ભરપૂર છે.
ભદ્રનન્દિની. ભાર્યાએ પ્રતિષ્ઠા કરાવેલ આયાગપટ, नमो अरिहन्तानम् (मल) णस धितु भद्रयशस वधुये भद्रनदिस भयाये.
अ (चला) ये आ (या)गपटो प्रविथापितो अरहत पुजाये। - અર્વતને નમસ્કાર ભયશની પુત્રવધુ અને ભદ્ર નિન્દિની ભાર્યા અચલાએ અસ્તની પૂજા વાસ્તે આયાગપટની પ્રતિષ્ઠા કરાવી.
આ પટની મધ્યમાં જનની મૂર્તિ છે. ઉત્તર બાજુએ બે સ્તંભો છે, અને આખો પટ સ્વસ્તિક વગેરે પવિત્ર ચિહેથી અંકિત છે.
શિવયશાને કરાવેલ આયાગપટ,
नमो अरहताणं फगुयशस नटकस भयाये शिबयशा .... .....
મારે आयागपटा कारितो
अरहतपुजाये અતને નમસ્કાર, નટફયશની સ્ત્રી શિવયશાએ અહંતપૂન અર્થે આયાગપટ કરાવ્યું. આ આવાગપટનો ઉપરનો ભાગ ગયેલ છે. પરંતુ નીચેને અતિ ઉપયોગી ભાગ સરક્ષિત છે. આ પટમાં સ્તૂપની આકૃતિ કોતરવામાં આવી છે. પ્રવેશમાર્ગ અતિશય કેતર કામથી શણગારેલા ચાર પગથીઆવાળા દ્વારથી અતિશય મનહર છે. ધારના નીચના ભભ ઉપરથી એક માળા લટકે છે. તૃપની ફરતો પ્રદક્ષિણુ દેવાનો માર્ગ છે. બે બાજુએ બે સ્તંભ છે અને કઠેરા ઉપર બંને બાજુએ લગભગ નગ્ન નાટકીઓ ઉભેલી છે. આ દેવ નાટકીઓ (અપ્સરાઓ) અછતશાંતિમાં કરેલા વર્ણનને યાદ દેવડાવે છે.