Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧].
વિદ્યા.
[૩૦૯
વિઘા.
(લેખકમી અમૃતલાલ વાડીલાલ ઉપદેશક.) વિદ્યા નામ નરમ્ય રૂપમધિક, પ્રચ્છન્ન ગુપ્ત ધનં. વિદ્યા ભેગા કરી યશઃ સુખ કરી, વિદ્યા ગુરૂણુ ગુરૂ. વિદ્યા બંધુજને વિદેશ ગમને, વિદ્યા પરદેવતા.
વિઘારાજસૂ પૂછતા નતુ ધન, વિદ્યા વિહીઃ પશુ (ભાવાર્થ) વિદ્યાજ નરનું અધિક રૂ૫ છે. એજ ગુપ્ત ધન છે. એજ વૈભવ, વિલાસ યશ તથા સુખ આપે છે. વિદ્યા શ્રેષ્ટમાં શ્રેષ્ઠ છે. પરદેશમાં વિદ્યા બંધુની ગરજ સારે છે. વિઘા પરમદેવી છે. વિદ્યા રાજદરબારમાં પુજાય છે. ધન ! જાતું નથી માટે વિદ્યા વગરને માણસ પશુ છે.
મારા વહાલા જૈન બંધુઓ આપણી સ્થિતિ દિનપરદિન પડતી જાય છે. આપણે વીર બંધુઓની દુઃખી ને કંગાલ અવસ્થા જોઈ કયા વીર બંધુને દીલગીરી ઉત્પન્ન નહીં થાય! અલબત્ત થવી જ જોઈએ. અરે આપણા ગામવાસી જન બંધુઓ પિતે જન છે તેટલું જ જાણે છે પણ જૈનનાં શું કર્તવ્ય છે તેનું તેઓને સ્વને પણ બાન હેતું નથી કેટલાક તે પિતાની જીંદગી શુદ્રની માફક ગાળે છે. આનું મુખ્ય કારણ શોધી કાઢવું જોઈએ કે તે તપાસતાં માલુમ પડે છે કે આપણામાં જ્ઞાનની ચપણ ખામીને લીધે આવી આપણી દુઃખદ સ્થિતી થઈ છે. તે તે સુધારવા ત્વરાથી ઉ૫યે લૅવાની ખાસ જરૂર છે, પણ આપણે પ્રમાદને વશ થઈ તે સઘળું ભુલી ગયા છીએ. તે મારા જ્ઞાતી બંધુઓ ઉઠે જાગૃત થાઓ ને તમારા જ્ઞાતી બંધુઓની સ્થિતી સુધારવા તન, મન, ધનને ભેગ આપે. તમારા ભૂખે મરતા જન ભાઈઓની કારમી ચીસ સાંભળી ભુખથી અન્યધર્મ માં પ્રવેશ કરતા અટકાવે ને તેઓને કેળવણી આપી જ્ઞાનદાનનું બહાને પુન્ય ઉપાર્જન કરે. ભાઈઓ પારસી જેવી નાની કોમ પણ અત્યારે કેળવણીના પ્રતાપથી કેવી ઉન્ચ સ્થિતી ભેગવે છે. જે બ્રિટીશ સરકાર આપણું ઉપર રાજ કરે છે તેઓની મૂળ સ્થિતી ઉપર વિચાર કરે. તેઓ કેવા જંગલી હતા, કેવા વિચારી હતા. અત્યારે તેમની કેવી ઉત્તમ સ્થિતી છે તેને વિચાર કરે. અરે તાજે ને તમારી ચક્ષુએ બનેલે જાપાનને દાખલો છે કે આજથી દશકા પહેલાં જાપાનને કંઈ ઓળખતુ નહતું તે જાપાન અત્યારે કેવી ઉંચ સ્થિતી ઉપર આવી ચઢયું છે. તેલ ચઢયું તેના જવાબમાં કેળવણીના પ્રતાપથી. તે તમે તમારા જૈન બંધુઓને જાણી લેતા શીખો. આ અસાર સંસાર રૂપી સમુદ્ર તરવાને માટે કેળવણીની મહાન જરૂર છે. માટે આપણું શાસ્ત્રકારોએ કેળવણી રૂપી જ્ઞાન ને અગ્રપદ આપ્યું છે તે તમે કેમ વીસરી જાઓ છે. બંધુઓ તમે દેરાસરમાં જ જ્ઞાન, દર્શન, ચારિત્રનું જાપ જંપો છે પણ તેનો કશે વિચાર કરતા નથી. જ્ઞાનપંચમીના શુભ દિવસે જ્ઞાનને