Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૪૬] .
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[નવેમ્બર
અમે સર્વે બાળ નિત નિત ઉઠી રમ્ય નમીયે સદાના આભારી વળી ત્રાણવિષે જ રમીએ અમારી આશિષ અતિશય થશે આંતર થકી વરે વિદ્યાશાળા વિજયકમલા રમ્ય જ નથી. કરે નિત્ય વિવે વિજય રવ બ્રહ્માંડ સઘળું રહે જૈનેન્દ્રોનું રમણીય વચે જયાં સુધી ખરૂં વધે પક્ષે શુકલે નિત ગગનમાં ચાંદ્રિક પ્રભા લહે વિદ્યાશાળા દિનદિન યશવાદ જગમાં. સુધાવાણી! વિવે જિનવર અહીં જે ચળકતી તમારી સર્વે જે વિવિધ નય ભંગ થકી ભરી ન કયાએ દેખાતી પર સમયમાં દિવ્યગુણની કરે ફેલાએ જયજય સુવિદ્યાલય વળી.
શ્રી ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. છલે ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ કાલરી મધે અવેલા શ્રી સાધારણ ખાતાના વહીવટને લગત રીપોર્ટ -
સદરહુ સંસ્થાના વહીવટ કર્તા શ્રી સંધ હસ્તકને સંવત ૧૮૭૧ ની સાલથી સંવત ૧૯૬૭ ના શ્રાવણ વદ ૧ સુધીને હિસાબ અમોએ તપાસ્યા. તે જોતાં સં. ૧૯૩૧ થી તે સં. ૧૯૪૦ સુધીનો હિસાબ રાખવામાં આવ્યું નથી. તેમજ તે સંબંધી કાંઈ પણ નામું અગર દસ્તાવેજ પણ રાખવામાં આવ્યા નથી. તેમ લાગાના પૈસા પણ લેવામાં આવ્યા નથી. ત્યાર પછી સંવત ૧૯૪૦ થી સં. ૧૮૫૦ ની સાલ સુધીમાં ચેડાએક લાગાના પૈસા આવેલા દેખાય છે, પણ તેને હિસાબ રાખેલો દેખાતો નથી, તે જોઇ બહુજ દીલગીર થયા છીએ.
મજકુર લાગા ખાતાને હિસાબ આ ખાતાના ઇન્સ્પેકટરે મહાજન મધ્યેના સે સના ઘરના ચોપડાથી કાઢી હિસાબો કરી એક સારી એવી રકમ કાઢી તે પૈકીના બે ચાર ગૃહસ્થાએ પિતાની પાસે નીકળતા પૈસા રોકડા આપી દીધા અને બાકીનાઓની સાધારણ લાગાની ચોપડીમાં બાકીઓ કઢાવી લીધી છે, હવે નવેસર લાગા ખાતાને દરતાવેજ કરી ગામના તમામ વેપારીઓની સહી લઈ તે સંબંધીનું બંધારણ કરી આપી વહીવટ કર્તા શેઠ ખેમચંદ કરતુર તથા શેઠ પરશોતમ ઉજમશીને નીમી સદરહુ વહીવટ તેમના સ્વાધીનમાં સેંપ્યો છે.