Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 385
________________ ડીસેમ્બર સુત્ર આધારે જીન પડિમાં સિદ્ધ. ૩૫] ઠાણાંગ સુત્રને જે સુભપાવે, સ્થાપના ખરે સત્ય બતાવે; સદ્દગુરૂ વીણ નવ પામે મુરખ સારે. આજે. ૪ દ્રોપદી સુથારીકા વૃતધારી, અનવર પુજ્યા સત્તર પ્રકારી; જ્ઞાતા અંગની સાખ ખરતું માનનેરે. આજે. ૫ સુભ દેવતા ચીત્રસારથી, પ્રિયંદસી રાજા શુદ્ધ ભાવથી; પડીમા પુછ રાયપણુથી માનનેરે. આજે. ૬ જીવાભીગમમાં વીજયદેવતા, જંબુપન્નતિ યમક પામતા; પડીમા પુન્યાનું ફળ શીવ સુખકારનેરે. આજે. ૭ ગણધર શ્રી સીજભવ સુરી, દશવૈકાલીક સાખા પુરી; પડિમા દેખી પામ્યા શીવ નીશાનનેરે આજે. ૮ સ્થાપના શુદ્ધ સત્ય બતાયા, ઊતરાધ્યમથી એહી સુણાયા; “થુઈ થઈ મંગળ’ શબ્દથી નીચે માનને રે. આજે. ૯ અષ્ટાપદ પર રાવણ રેગે, નાચ્ચો થઈ થઈકાર ઉમંગે; પીતા શ્રી છનવર ભકિત રસ પાનનેરે. આજે. ૧૦ ગીત ગાન અને નૃત્ય કરતાં, શ્રીજીન પદ ઉપાર્જન કરતાં; છડીને સહુ કોઇ લેભ ભય માનનેરે. આજે. ૧૧ ભગવાઈ અંગના અર્થ બતાવે, શત્રુંજય મહાત્મય શુભ પાવે; થતા સુણીને છડે સહુ અભીમાનનેરે. આજે. ૧૨ એમ બહુ અધીકાર સુણાવ્યા, જીન પુજા અધીકાર બતાવ્યા; ધન્ય ખરે છે ચતુરવિજય ગુરૂ નામનેરે. આજે. ૧૩ ખીમાવિજયે શુભ કિયા ત્રતધારી, દયાવિજય ગુરૂ આણકારી; મોહ રાયને જીત્યા ધન્ય બળવાનનેરે. આજે. ૧૪ . અષ્ટ સાધવી અતી ઉમંગે, પંચ મહાવ્રત ધરતા અંગે; પર્ષદા માંહી બીરાજે ધન્ય ગુણવાનનેરે. આજે. ૧૫ "સંધ મળી શુભ ધર્મ કહાવે, આનંદે અતિ ઠાઠ મચાવે; ધન્ય ખરે છે સંધ સકળ ગુણવાનનેરે. આજે. ૧૬ શ્રાવિકાઓ શુભ ઉમંગ ધરતી, ગહું લીઓ શુભ રીત ઉચરતી; ધન્ય શ્રાવકા ધન્ય ખરે શીલવાનનેરે. આજે. ૧૭ “શાતિજીન) મંડળ શુભ ચિત્તે, હર્ષિત થાતાં ભક્તિ નીમીતે; જાણે નહીં કાંઈ રીત કે પીંગળ જ્ઞાનની. આજે. ૧૮ બાળ ખ્યાલ મેં હી બનાવ્યા, તેથી આપની પાસ સુણુવ્યા; “મણિલાલ” નવ બોધ થાય નાદાનનેરે. આજે. ૧૮ મણલાલ કાળીદાસ શાહ-વઢવાણ સીટી,

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412