Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
સુકૃતભંડાર ફંડ.
[૩પ૧
૧ - -૦ વળા
શેઠ હરખચંદ ભુરાભાઈ તરફથી. ૧-૦-૦ ઝરીઆ (બંગાળ) , ચત્રભજ મોતીચંદ માત. ૩૭- ૮–૦ રંગુન
મનસુખલાલ સુરજમલ માર્કત. ૫– ૪-૦ વાલીઅર શેઠ નથમલજી ગુલેચ્છા તરફથી. ૧૦૦- ૪-૦ માંડળ , મયાચંદ અંબાવીદાસ ભાત. ૧૩૦-૦-૦ ઉદેપુર ,, રોશનલાલજી ચતુર
૨૮૫-૮-૦ . ઉપર મુજબ ૭૨૭–૧૫-૦ વસુલ આવતાં આ ફંડમાં કુલ રુ. ૨૮૬૨-૧૫–૮ સંવત ૧૯૬૭ની સાલમાં આવેલા છે. તે ખાતે સવે આગેવાન ગૃહસ્થનો તથા ફંડ વસુલ આપ નારાઓને અને પોતાની ખુશીથી મોકલનારા ગૃહસ્થને આભાર માનવામાં આવે છે.
ઉપદેશક ભાષણથી થએલા ઠરાવો. પ્રાંતીજ-શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે અહીં આવી મે. મામલતદાર સાહેબના પ્રમુખપણ નીચે સંપ વિષે ભાષણ આપ્યું હતું. તેની અસર ઘણી સારી થઈ હતી. ગુજરાતી નિશાળના હેડ માસ્તર સાહેબે તથા અંગ્રેજી નિશાળના હેડ માસ્તર સાહેબે તેમાં પુષ્ટી આપી હતી. તેમજ મામલતદાર સાહેબે સારું વિવેચન કરી જણાવ્યું જે મી- વાડીલાલના કહેવામાં કાંઈ કહેવાપણું રહ્યું નથી. બીજે દિવસે જૈન બેનને મેળાવડો કરવામાં આવ્યો હતો. તે વખતે શિયળવૃત સંબંધી કહેવામાં આવતાં ફટાણું નહી ગાવાં તથા બંગડીઓ નહી પહેરવા પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. તે ઉપરાંત સ્થાનકવાસી જૈન બેનેએ કન્યા વિક્રય નહિં કરવા પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાર બાદ બે દિવસ ગેસ્વામીના મંદિરમાં ભાષણ આપતાં અન્યદર્શનીઓમાં પણ ઉપરના ઠરાવ સાથે કન્યા વિય નહી કરવા પ્રતિજ્ઞાઓ લેવાણી હતી. એકંદર આ ઉપદેશથી ગામના ઘણા ભાગમાં સુધારો થયો છે. આમ ઉપદેશ ચાલુ રહેવાથી લોકોના મન ઉપર ધર્મની સારી લાગણું રહે એમ અમે ઈચ્છા રાખીએ છીએ. - અહમદનગર (મહીકાંઠા)–ઉપદેશક મી. વાડીલાલે અહીં આવી ઉપાશ્રયમાં તમામ જૈન ભાઈઓ સમક્ષ દયા, ભક્તિ વગેરે વિશે ઉપર ભાષણે આપ્યાં હતાં. હાનિ કારક રીવાજ વિષે તથા શિયળ વિષે બેલતાં ઘણું બેનેએ ફટાણાં ન ગાવાં તથા બંગડિીઓ નહીં પહેરવા નકી કર્યું છે. ભ્રષ્ટ ખાંડ તથા ટીનના વાસણ ન વાપરવાં પ્રતિજ્ઞાઓ લેવાણી હતી આ વખતે ઉમેદવાર ઉપદેશક મી પુંજાલાલ પણ સારી રીતે વિવેચન કરતા હતા. સદરહુ ભાષણ વખતે મુત્સદી વર્ગ હાજર હતું અને ડાકટર સાહેબ ઉમૈયાશંકરભાઈએ પણ કેટલુંક વિવેચન કર્યું હતું.