Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
પરચુરણ કામકાજ :
[૩૪૯
ઉપરના પત્રનો જવાબ આવશે તે હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે.
મંદીરે દ્વાર ખાતું. તા. -૧૦-૧૧ ના રોજ આબુ બુટ અને શુઝના સંબંધી મહેરબાન એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ ઓફ રજપુતાનાની મુલાકાત ડેપ્યુટેશનના આકારમાં લેવા જવા તેઓ શ્રી ને દીવાળી પછી એટલે તા. ૨૫-૧૦-૧૧ પછી કયે દિવસે કી ટાઇમ અનુકૂળ પડશે તે પુછાવવા મહેરબાન આબુજીના માજીસ્ટ્રેટ કેપટન એચ. આર. એન. પ્રિટચાર્ડ ઉપર પત્ર લખવામાં આવેલ છે તેની નકલ નીચે મુજબ
Pydhownie, Pombay.
| 9th October 1911. .. Captain H. R. N. Pritchard, I. A., i
Magistrate of Abu
Mount Abu. Respected Sir,
Referring to your letter No. 3110G of 1911 dated the 19th July 1911, I beg to inform you that I was in correspondence with the Sirohi Panchas in convection with the deputation which is to wait upon the Hon'ble the Agent to the Governor General and I have learnt from them that they have forwarded their representation to the Hon'ble the A. G. G, which should have reached his office timely. I shall therefore thank you to let me know about the time after Diwali vacation-s i. e. after the 25th October which would best suit to Hon'ble the A. G. G. to receive our deputation.
I beg to remain,
Respected Sir. . Your most obedient servant, Sd/ Kalyanchand Sobhagchand.
Resident General Secretary, Jain Swetamber Conference.