Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 374
________________ ૩૫૦] જેને કેન્ફરન્સ હેરલ્ડ વિલિ કે ઉપરના પત્રનો જવાબ આવશે તે હવે પછીના અંકમાં બહાર પાડવામાં આવશે. ડેપ્યુટેશનમાં જોડાવા માટે એડવાઇઝરી બોર્ડની તા. ૪-૧૦-૧૧ ની મીટીંગ વખતે ચુંટાયેલા ગૃહસ્થને ડેપ્યુટેશનમાં જોડાવા માટે પત્ર લખવામાં આવેલ છે. ઘણા ખરા ગૃહસ્થ કામ પ્રસંગ હઈ આવવા ના લખે છે પણ ડેપ્યુટેશનની ફતેહ ઈચ્છે છે. ૫-૭ ગૃહસ્થોએ ડેપ્યુટેશનમાં જોડાવા હા લખી છે. અમે ડેપ્યુટેશનની ફતેહ ઈચ્છીએ છીએ. શ્રી સુકૃત ભંડાર ફંડ. શંવત ૧૯૬૭ ના ભાદરવા સુદી ૮ થી આસો વદી ૩૦ એટલે તા. ૧-૯-૧૧ થી તા. ૨૨-૧૦ ૧૧ સુધીમાં વસુલ આવેલ નાણાંની ગામ વાર રકમ. ૨૨૩૫ ૦-૯ ગયા માસ આખર સુધીમાં આવેલા તે. ૧૧૭–૧૨–૦ માળવામાંથી ઉપદેશક મી. કેશરીમલ મોતીલાલ ગાંધી માર્ફત આવ્યા. ૮-૩-૦ કપાસીન ૪૫-૦-૦ રતલામ ૦-૧૨-૦ બખતગઢ ૧-૦-૦ નાણાગામ ૪-૦-૦ કારખેડા ૫ - ૪-૦ ધુધડકો ૨-૦-૦ ફતેગઢ ૦-૮-૦ અબજલપુર ૫૦- ૨-૦ સીતામ ગુજરાતમાંથી ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ માર્ફત આવ્યા: ૧૮- ૪-૦ પ્રાંતીજ ૧૩-૦-૦ અહમદનગર ૨-૦-૦ હાપા ૩–૧૨–૦ તાજપુરી ૫–૧૨–૦ વકતાપુર ૪-૦-૦ જામળા , ૪-૦-૦ સાબલી ૭- ૮-૦ કુકડીઆ ૨૧-૧૨-૦ ઇડર : પર-૧૨-૦ વડાલી ૧૦-૧૨-૦ ખેડબ્રહ્મા ૬-૦-૦ ગડા , ૨- ૮-૦ બાપસર ૨- ૪-૦ ધરોઈ ૧૦-૦-૦ સતલાસણ ૧૦-૦-૦ મોટા કોઠાસણ ૬-૦-૦ ઉબળી ૩-૦-૦ ટીંબા ૧૦-૦-૦ ભાલુસણ ૪-૦-૦ સુદાસણું. ૦-૮-૦ તારંગાઇ ૧૯- ૦–૦ વાવ ૬૦- ૪-૦ ગુજરાતમાંથી ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ ભાત આપ્યા. ૨- ૮-૦ રામ ૧૪-૮-૦ ચલેડા ૫-૮-૦ વાસણુંકેલીઆ ૨-૧૨-૦ ગાંગડ ૨-૮-૦ કોચરીઆ ૧૭-૪-૦ બાવળા – ૪-૦ કાવીઠા ૬-૦-૦ નવાગામ ૬૦-૪-૦ ૪૬-૧૦-૦ મારવાડમાંથી ઉપદેશક મી. છેટમલજી વેહરા માત આવ્યા. ૩–૧૨–૦ સેજત ૧૮-૦-૦ સેવાજ ૪-૬-૦ મેલાવાસ ૧૫- ૪–૦ મુસાલીઆ ૪-૪-૦ દુધલા ૧-૦-૦ આલાવાસ ૨૯૫- ૮-૦ ઉપદેશક વિના નીચેનાં ગામના આગેવાન ગ્રહસ્થ માત આવ્યા. ૧૦-૧ર-૦ પાલજ શેઠ વાડીલાલ ખોડીદાસ માર્કત. ૧૦-૦-૦ વટાદરા ફુલચંદ અભેચંદ તરફથી.

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412